________________
| 3
|
श्री पन१३॥ सूत्र: भाग-3
सरीरे अपज्जत्तग-संखेज्ज-वासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे?
गोयमा ! पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे, णोअपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कतियमणूसआहारग सरीरे । भावार्थ:-प्रश्न- भगवन् ! संध्यात वर्षायुष्म भूमि४ गम मनुष्यमाडा२शरीर डोयछ, તો શું પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે કે અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે?
ઉત્તર-હે ગૌતમ! પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે પરંતુ અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોતું નથી. ८५ जइ णं भंते ! पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारग-सरीरे, सेकिं सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कतिय-मणूस-आहारगसरीरे,मिच्छद्दिट्ठि-पज्जत्तग-सखेज्जवासाउय-कम्मभूमगगब्भवक्कंतिय-मणूस-आहारगसरीरे,सम्मामिच्छद्दिट्रि-पज्जत्तग-संखेज्जवासायउय कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे ।
गोयमा ! सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतियमणूस-आहारगसरीरे, णो मिच्छद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूस-आहारगसरीरे, णो सम्मामिच्छद्दिट्ठि-पज्जत्तग-संखेज्ज-वासाउयकम्मभूमग-गब्भवक्कतिय-मणूसआहारगसरीरे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય,તો શું સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે, મિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે કે મિશ્રદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે?
- ઉત્તર- હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે, મિથ્યાષ્ટિ કે મિશ્રદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોતું નથી.
८६ जइ णं भंते ! सम्मद्दिट्टि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतियमणूस-आहारगसरीरे, से किं संजयसम्मद्दिट्ठि-पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमगगब्भ-वक्कंतिय-मणूसआहारगसरीरे, असंजयसम्मदिट्टि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे,संजयासंजय-सम्मद्दिट्टि-पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे ?
गोयमा ! संजयसम्मद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भक्कंतियमणूसआहारगसरीरे, णो असंजयसम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग