SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ વૈલિય શરીરની અવગાહના :કમ શરીર પ્રકાર ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના| ઉત્તરવૈય ઉત્કૃષ્ટ અવગાહના ૧ | સમુચ્ચય વૈક્રિયશરીર ૫00 ધનુષ સાધિક એક લાખ યોજના ૨ | વાયુકાયિક વૈક્રિય શરીર અંગુલનો અસંખ્યાતમો ભાગ ૩] સમુચ્ચય નૈરયિક વૈ શ૦ ૫૦૦ ધનુષ ૧૦૦૦ ધનુષ ૪) રત્નપ્રભા નૈરયિક વૈ શ ૭ ધનુષ, ૩ હાથ, અંગુલ ૧૫ ધનુષ, ૨ હાથ (પોણા આઠ ધનુષ–અંગુલ) (સાડા પંદર ધનુષ ૧૨ અંગુલ) ૫ | શર્કરા પ્રભા નૈરયિક વૈ શ૦ | ૧૫ ધનુષ, ૧૨ અંગુલ ૩૧ ધનુષ, ૧હાથ (સવા એકત્રીશ ધનુષ) વાલુકાપ્રભા નૈરયિક વૈ શ૦ | ૩૧ ધનુષ, ૧ હાથ | ૨ ધનુષ, ૨ હાથ (સાડા બાસઠ ધનુષ) ૭] પંકપ્રભા નૈરયિક વૈક્રિય શરીર, દર ધનુષ, ૨ હાથ ૧૨૫ ધનુષ [૮] ધૂમપ્રભા નૈરયિક વૈક્રિય શરીર, ૧૨૫ ધનુષ ૨૫૦ ધનુષ |૯| તમઃપ્રભા નૈરયિક વૈ શ૦ | ૨૫૦ધનુષ ૫૦૦ધનુષ ૧૦| અધઃસપ્તમ નૈરયિક વૈ શ | ૫૦૦ ધનુષ ૧૦૦૦ ધનુષ ૧૧] તિર્યંચ પંચેદ્રિય વૈક્રિય શરીર | અનેક સો યોજન (સેંકડો યોજન) ૧૨ મનુષ્ય વૈક્રિય શરીર સાધિક એક લાખ યોજના ૧૩| બીજા દેવલોક સુધી દેવ વૈશ- ૭ હાથ ૧ લાખ યોજન ૧૪] સનસ્કુમાર-માણેન્દ્ર દેવ વૈ શ૦ | ૬ હાથ ૧ લાખ યોજન ૧૫] બ્રહ્મલોક-લાંતક દેવ વૈ શ૦ | | ૫ હાથ ૧ લાખ યોજન ૧૬| મહાશુક્ર-સહસાર દેવ વૈ શ | ૪ હાથ ૧ લાખ યોજના ૧૭ આણત-પ્રાણત દેવ વૈ. શ. ૩ હાથ ૧ લાખ યોજના ૧૮| આરણ-અય્યત દેવ વૈ શ૦ | ૩ હાથ ૧ લાખ યોજન [૧૯] નવ રૈવયક દેવ વૈશ | | ર હાથ ઉત્તરવૈક્રિય કરતા નથી ૨૦| પાંચ અનુત્તરી દેવ વૈ શ | ૧ હાથ ઉત્તર વૈક્રિય કરતા નથી * ભવધારણીય વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્તર વૈક્રિય શરીરીની જઘન્ય અવગાહના વાયુકાયમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ અને શેષ સર્વમાં અંગુલનો સંખ્યાતમો ભાગ હોય છે. * ૨૪ અંગુલ = હાથ અને ૪ હાથ = ૧ ધનુષ અને બે હાથ = ધનુષ(અર્ધા ધનુષ) આહારક શરીરના ભેદ-પ્રભેદઃ७९ आहारगसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેનો એક જ પ્રકાર છે. ८० जइ णं भंते ! आहारगसरीरे एगागारे पण्णत्ते, से किं मणूसआहारगसरीरे,
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy