SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ ભેદ. જીવના ૧૧૦ ભેદનારકી–૭ તિયચ-૪૮ મનુષ્ય દેવ-૪૯ ૭ નારકી પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને સમૃદ્ઘિમ મનુષ્યના ૧૦ ભવનપતિ દેવ બાદર એ ૧૦ અને તેના અપર્યાપ્તા, કર્મભૂમિના ૮ વ્યંતર દેવ પર્યાપ્તા, અપર્યાપ્તા એ મનુષ્યના પર્યાપ્તા- પ જ્યોતિષી દેવ ૨૦ ભેદ, અપર્યાપ્તા-૩ રવૈમાનિક દેવત્રણ વિકલેજિયના અસંખ્યાતવર્ષના ૧૨ દેવલોક + ૯ ગ્રેવેયક પર્યાપ્ત અપર્યાપ્ત એ દભેદ આયુવાળા + ૫ અનુત્તર વિમાન, પાંચતિય પચેજિયના કર્મભૂમિ, અકર્મભૂમિ ૧ +૫+૧ +૯+૫-૪૯ સંજ્ઞી, અસંજ્ઞી એ ૧૦ અને અંતરીપના તેના પર્યા. અપર્યા. એ ૨૦. યુગલિક મનુષ્ય-૩ સ્થળચર અને ખેચર તિર્યંચ ૩+= ૬ ભેદ યુગલિકના પર્યાપ્તા એ ૨ ભેદ ૨૦+૪+૨૦+૨=૪૮ ભેદ ચારે ય ગતિના કુલ- ૭+૪૮++૪૮ = ૧૧૦ જીવના ભેદ. પ્રથમ નરકમાં આગતિ ૧૧ ભેદની – તિર્યંચના ૧૦ ભેદ– પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત અને પાંચ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા. મનુષ્યનો ૧ ભેદ- કર્મભૂમિના સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય. આ રીતે ૧૦ + ૧ = ૧૧ ભેદ. બીજી નરકમાં આગતિ ૬ ભેદની – તિર્યંચના ૫ ભેદ– પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા અને મનુષ્યનો ૧ ભેદ- કર્મભૂમિના સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય. આ રીતે કુલ ૫+૧ = ૬ ભેદ. ત્રીજી નરકમાં આગતિ ૫ ભેદની – તિર્યંચના ૪ ભેદ– ભુજપરિસર્પ વર્જીને ચાર (જલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ખેચર) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા. મનુષ્યનો ૧ ભેદ. કુલ ૪ + ૧ = ૫ ભેદ ચોથી નરકમાં આગતિ ૪ ભેદની – તિર્યંચના ૩ ભેદ– ભુજપર અને ખેચર વર્જીને ત્રણ(જલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનો ૧ ભેદ. કુલ ૩ + ૧ = ૪ ભેદ. પાંચમી નરકમાં આગતિ ૩ ભેદની – તિર્યંચના ૨ ભેદ– જલચર અને ઉરપરિસર્પ. એ બે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા અને મનુષ્યનો ૧ ભેદ. કુલ ૨+ ૧ = ૩ ભેદ. છઠ્ઠી નરકમાં આગતિ ૨ ભેદની – તિર્યંચનો ૧ભેદ– જલચર સંજ્ઞી તિર્યંચનો પર્યાપ્તો અને મનુષ્યનો ૧ ભેદ. કુલ ૧+ ૧ = ૨ ભેદ. સાતમી નરકમાં આગતિ ૨ ભેદની:-જલચર સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યનો ૧ ભેદ. બંનેની સ્ત્રીને વર્જીને. કારણ કે સ્ત્રીવેદી જીવો સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી. કુલ ૧+૧ = ૨ ભેદ. ભવનપતિ દેવોની આગતિ:१०३ असुरकुमारा णं भंते ! कओहिंतो उववज्जति?
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy