________________
| २६ ।
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
થતા નથી, અન્તર્કંપજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. ९९ जइ कम्मभूमएहिंतो उववज्जंति किं संखेज्जवासाउएहिंतो उववज्जंति, असंखेज्ज वासाउहितो उववज्जति?
गोयमा ! संखेज्जवासाउएहिंतो उववजंति, णो असंखेज्जवासाउएहितो उववज्जंति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!તમપ્રભા પૃથ્વીના નૈરયિકો જો કર્મભૂમિજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાંથી उत्पन्न थायछे?
ઉત્તર– હે ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. १०० जइ संखेज्जवासाउएहितो उववज्जति किं पज्जत्तएहितो उववज्जति?अपज्जत्तएहितो उववज्जति ? गोयमा ! पज्जत्तएहिंतो उववजंति, णो अपज्जत्तएहितो उववजंति। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જો તમપ્રભા પૃથ્વીના નૈરયિકો સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી. १०१ जइ पज्जत्तय संखेज्जवासाउयकम्मभूमएहितो उववजंति किं इत्थीहितो उववति, पुरिसेहितो उववज्जति णपुंसएहिंतो उववज्जति? गोयमा ! इत्थीहितो वि उववज्जंति, पुरिसेहितो वि उववज्जंति, णपुंसएहिंतो वि उववज्जति। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જો તમઃપ્રભા પૃથ્વીના નૈરયિકો, પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે તો શું સ્ત્રીઓમાંથી ઉત્પન્ન થાય છે, પુરુષોમાંથી ઉત્પન્ન થાય છે કે નપુંસકોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે સ્ત્રીઓમાંથી પણ ઉત્પન્ન થાય છે, પુરુષોમાંથી પણ ઉત્પન્ન થાય છે અને નપુંસકોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १०२ अहेसत्तमापुढविणेरइया णं भंते ! कओहिंतो उववजंति ? गोयमा ! एवं चेव । णवरं इत्थीहितो पडिसेहो कायव्वो।
असण्णी खलु पढम, दोच्चं च सिरीसिवा तइयं पक्खी । सीहा जंति चउत्थिं, उरगा पुण पंचमं पुढविं ॥१॥ छट्टिं च इत्थियाओ, मच्छा मणुया य सत्तमि पुढवि ।
एसो परमुववाओ, बोधव्वो णरयपुढवीणं ॥२॥ भावार्थ:-प्रश्न-भगवन ! अधःसप्तम-तमस्तमा पृथ्वीना नैरथिोड्याथी आवीन उत्पन्न