________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકો જો સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થળચર પંચદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ?
૨૦
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંમૂર્છિમ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. ७६ जइ गब्भवक्कंतिय- चउप्पयथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो
उववज्जंति किं संखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पयथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउएहिंतो उववज्जंति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકો જો ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ-સ્થળચર-પંચેંદ્રિય-તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ-સ્થલચર પંચેન્દ્રિય-તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી.
७७ जइ संखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पयथलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तग-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पयथलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, अपज्जत्तग-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पयथलयर पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्र्ज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અપર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી.
७८ जइ परिसप्पथलयर-पंचेदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं उरपरिसप्पथलयर पंचेंदियतिरिखजोणिएहिंतो उववज्र्ज्जति ? भुयपरिसप्पथलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो વવન્નત્તિ ? મનોયમા ! લોહિતો વિ વવતિ ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો નૈયિકો, પરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું ઉરપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય