________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
| १८
गब्भवक्कतिक्जलयरपंचेदियतिरिक्खजोणिएहितो उववज्जंति, अपज्जत्तगगब्भवक्कंतियजलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति?
गोयमा ! पज्जत्तग-गब्भवक्कंतिय-जलयरपंचेदियतिरिक्खजोणिएहितो उववजंति, णो अपज्जत्तग-गब्भवक्कंतिय-जलयरपंचेंदियतिरिक्जोणिएहितो उववज्जति। भावार्थ:-प्रश्न- भगवन ! नैरपिडी ग४ ४२ पंथेन्द्रिय तिर्यय योनिमाथी मावीने ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! પર્યાપ્તા ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અપર્યાપ્તા ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. ७३ जइ थलयरपंचेदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं चउप्पय-थलयरपंचेंदियतिरिक्खजोणिएहितो उववज्जंति, परिसप्पथलयरपंचेदियतिरिक्खजोणिएहिंतो उववज्जति?
गोयमा ! चउप्पय-थलयरपंचेंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति, परिसप्प थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहितो वि उववज्जंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો નૈરયિકો, સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે અને પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે. ७४ जइ चउप्पय-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं समुच्छिमेहितो उववति, गब्भवक्कंतिएहिंतो उववज्जति?
गोयमा ! सम्मुच्छिम चउप्पयथलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहितो वि उववज्जंति, गब्भवक्कंतिय-चउप्पएहितो वि उववति । ભાવાર્થ -પ્રશ્નહે ભગવન્! નૈરયિકો જો ચતુષ્પદ સ્થળચર પંચેદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર પંચેદ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ ચતુષ્પદ સ્થળચર પંચેદ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે. ७५ जइ सम्मुच्छिमचउप्पएहितो उववज्जति किं पज्जत्तग-समुच्छिमचउप्पयथलयर पंचेंदिय तिरिक्खिजोणिएहितो उववजंति, अपज्जत्तग-सम्मुच्छिमचउप्पय-थलयरपंचेदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? ___ गोयमा ! पज्जत्तएहितो उववज्जंति, णो अपज्जत्तगसम्मुच्छिमचउप्पथलयरपंचेंदियतिरिक्खजोणिएहितो उववजंति।