________________
। १८ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ उववजंति, थलयरपंचेदियतिरिक्खजोणिएहितो उववजंति, खहयरपंचेदियतिरिक्खजोणिएहिंतो उववज्जति?
गोयमा ! जलयरपंचेदियतिरिक्खजोणिएहितो वि उववज्जंति, थलयरपंचेदियतिरिक्खजोणिएहितो वि उववज्जंति, खहयरपंचेंदियतिरिक्खजोणिएहितो वि उववति। भावार्थ:-प्रश्न-भगवन! नैरयिडोपंथेन्द्रिय तिर्यययोनिमाथी आवीने उत्पन्नथायछ,तो શું તે જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી કે ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી પણ ઉત્પન્ન થાય છે, સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી પણ ઉત્પન થાય છે. ७० जइ जलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं सम्मुच्छिमजलयरपंचेंदियतिरिक्खजोणिएहितो उववज्जंति, गब्भवक्कंतिय-जलयरपंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति?
गोयमा ! सम्मुच्छिम-जलयरपंचेंदिय-तिरिक्खजोणिएहितो वि उववजंति, गब्भवक्कंतिय-जलयरपंचेंदिय-तिरिक्खजोणिएहितो वि उववज्जति । भावार्थ:-प्रश्न-भगवन! नैरथिडोली य२ पंथन्द्रिय तिर्यययोनिमाथी आवीन सत्पन्न થાય છે, તો તે શું સંમુશ્કેિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સંમુશ્કેિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી પણ ઉત્પન્ન થાય છે. ७१ जइ सम्मुच्छिमजलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति किं पज्जत्तगसम्मुच्छिम-जलयरपंचेदियतिरिक्खजोणिएहिंतो उववति, अपज्जत्तगसमुच्छिमजलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववजंति?
गोयमा ! पज्जत्तगसम्मुच्छिमजलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, णो अपज्जत्तग-समुच्छिमजलयर-पर्चेदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નૈરયિકો જો સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્ત સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્ત સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ७२ जइ गब्भवक्कंतिय-जलयरपंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति किं पज्जत्तग