________________
छ पह ; વ્યુત્ક્રાંતિ
તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે. ઉત્તર- હે ગૌતમ ! ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ બંને સ્થળચર પંચદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે.
૨૧
७९ जइ उरपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं सम्मुच्छिमउरपरिसप्पथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, गब्भवक्कंतियउरपरिसप्प थलयरपंचेदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
गोयमा ! सम्मुच्छ्मेिहिंतो वि उववज्जंति, गब्भवक्कंतिएहिंतो वि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરિયકો, ઉરપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંમૂર્ચ્છિમ ઉ૨પરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચોમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંમૂર્ચ્છિમમાંથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજમાંથી પણ ઉત્પન્ન થાય છે.
८० जइ सम्मुच्छिम- उरपरिसप्पथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तगेहिंतो उववज्जंति, अपज्जत्तगेहिंतो उववज्जंति ?
गोयमा ! पज्जत्तगसम्मुच्छिमेहिंतो उववज्जंति, णो अपज्जत्तग- सम्मुच्छिम-उरपरिसप्प थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરયિકો સંમૂર્ચ્છિમ ઉ૨પરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેંન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અપર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. |८१ जइ गब्भवक्कंतिय- उरपरिसप्पथलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तएहिंतो, अपज्जत्तएहिंतो ?
गोयमा ! पज्जत्तग-गब्भवक्कंतिएहिंतो उववज्जंति, णो अपज्जत्तग-गब्भवक्कंतियउरपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिहिंतो उववज्र्ज्जति ।
भावार्थ :- 1 : - प्रश्न - हे भगवन् ! भे गर्भ४ २परिसर्प स्थणयर पंचेंद्रिय तिर्ययमांथी उत्पन्न थाय छे, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી.
८२ जइ भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं सम्मुच्छिमभुयपरिसप्प-थलयरपंचेदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, गब्भवक्कंतिय-भुयपरिसप्प थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! दोहिंतो वि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! નૈયિકો જો ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય