SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું પદ : કાયસ્થિતિ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આહારક જીવ કેટલા કાળ સુધી આહારકપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! આહારકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– છદ્મસ્થ આહારક અને કેવળી આહારક. ૪૬૯ ९३ छउमत्थाहारए णं भंते ! छउमत्थाहाराए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं खुड्डागभवग्गहणं दुसमऊणं, उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणी- ओसप्पिणीओ कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ આહારક કેટલા કાળ સુધી છદ્મસ્થ આહારક રહે છે ? ઉત્તર હે ગૌતમ ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી નિરંતર છદ્મસ્થ આહારકપણે રહે છે. તે અસંખ્યાતકાલ, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ સમજવો જોઈએ. ९५ केवलिआहार णं भंते ! केवलिआहारए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देणं पुव्वकोडिं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી આહારક કેટલા કાળ સુધી કેવળી આહારકપણે રહે છે ? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. ९६ अाहारणं भंते ! अणाहारए त्ति पुच्छा ? गोयमा ! अणाहारए दुविहे पण्णत्ते, तं जहा - छउमत्थअणाहारए य, केवलिअणाहारए य । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરંતર અનાહારકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! અનાહારકના બે પ્રકાર છે, જેમ કે– (૧) છદ્મસ્થ અનાહારક અને (૨) કેવળી અનાહારક. ९७ छउमत्थअणाहारएणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो समया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! છદ્મસ્થ અનાહારક કેટલા કાળ સુધી છદ્મસ્થ અનાહારકપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી છદ્મસ્થ અનાહારકપણે રહે છે. ९८वलिअाहारणं भंते! केवलिअणाहारए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! केवलि-अणाहारए दुविहे पण्णत्ते, तं जहा- सिद्धकेवलि - अणाहारए य, भवत्थ केवलि अणाहारए य । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કેવળી અનાહારક કેટલા કાળ સુધી કેવળી અનાહારકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સિદ્ઘકેવળી અનાહારક અને (૨) ભવસ્થ કેવળી અનાહારક. ९९ ९९ सिद्धकेवलिअणाहारए णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સિદ્ધ કેવળી અનાહારક કેટલા કાળ સુધી સિદ્ધ કેવળી અનાહારકપણે
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy