________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
૪૫૯
X
-
—
—
—
—
લેશ્યાઓની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ :જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ ૧ સલેશી | અનાદિ અનંત
અભવી જીવોની અપેક્ષાએ T લી
- :
- - અનાદિ સાંત
- - -
ભવી જીવોની અપેક્ષાએ ૨ કૃષ્ણલેશી | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ સાતમી નરકના નારકીની અપેક્ષાએ ૩ નીલલેશી | અંતર્મુહૂર્ત | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પાંચમી નરકના નારકીની અપેક્ષાએ
અધિક દશ સાગરોપમ ૪ કાપોતલેશી | અંતર્મુહૂર્ત| પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ત્રીજી નરકના નારકીની અપેક્ષાએ
અધિક ત્રણ પલ્યોપમ ૫ તેજોલેશી | અંતર્મુહૂર્ત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બીજાદેવલોકનાદેવીની ઉત્કૃષ્ટસ્થિતિની અપેક્ષાએ
અધિક બે સાગરોપમ ૬ પદ્મલેશી | અંતર્મુહૂર્ત| અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ |પાંચમા દેવલોકના દેવોની અપેક્ષાએ ૭ શુક્લલશી | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ |અનુત્તર વિમાનના દેવોની અપેક્ષાએ ૮ અલેશી | ૪ | સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ. (૯) સમ્યકત્વ દ્વાર :
७५ सम्मट्ठिी णं भंते ! सम्मट्ठिी त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सम्मट्टिी दुविहे पण्णत्ते, तं जहा- साईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थणं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावढेि सागरोवमाइं साइरेगाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમ્યગુદષ્ટિ કેટલા કાળ સુધી સમ્યગ્દષ્ટિ રૂપે રહે છે? ઉત્તર- હે ગૌતમ! સમ્યક્દષ્ટિના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી સમ્યગુદૃષ્ટિપણે રહે છે. |७६ मिच्छट्ठिी णं भंते ! मिच्छद्दिट्ठि त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! मिच्छट्ठिी तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ जाव अवटुं पोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદષ્ટિ કેટલા કાળ સુધી મિથ્યાદષ્ટિપણે રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! મિથ્યાદષ્ટિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી મિથ્યાદષ્ટિપણે રહે છે. તેમાં કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ કાલ અને ક્ષેત્રથી