________________
૪૨૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
મનુષ્યો અને મનુષ્યાણીઓમાં ચાર વેશ્યાઓ હોય છે. અકર્મભૂમિ મનુષ્ય-મનુષ્યાણીમાં પાલેશ્યા અને શુક્લલેશ્યા હોતી નથી. લેશ્યા અને ગર્ભોત્પત્તિ -
१२ कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेस्सं गभंजणेज्जा ? हंता गोयमा ! जणेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? ઉત્તરહા ગૌતમ! તે ઉત્પન્ન કરે છે. | १३ कण्हस्लेस्से णं भंते मणूसे णीललेस्सं गब्भं जणेज्जा ? हंता गोयमा ! जणेज्जा । एवं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं छप्पि आलावगा भाणियव्वा ।
___ एवं णीललेसेणं, काउलेसेणं, तेउलेसेणं, पम्हलेसेणं, सुक्कलेसेणं वि, एवं एते छत्तीसं आलावगा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? ઉત્તરહા, ગૌતમ! તે ઉત્પન્ન કરે છે. આ રીતે કૃષ્ણલેશી મનુષ્ય કાપોતલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લ-લેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિના વિષયમાં આલાપક કહેવો જોઈએ.
આ રીતે કૃષ્ણલેશ્યાની જેમ નીલલેશ્યાવાળા તેમજ કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યાવાળા પ્રત્યેક મનુષ્યથી આ જ પ્રમાણે પૂર્વોક્ત છ વેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિ સંબંધી છ-છ આલાપક હોવાથી બધા મળી છત્રીશ આલાપક થાય છે. |१४ कण्हलेस्सा णं भंते ! इत्थिया कण्हलेस्सं गब्भं जणेज्जा ? हंता गोयमा ! जणेज्जा। एवं एए वि छत्तीसं आलावगा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? ઉત્તર-હા, ગૌતમ! ઉત્પન્ન કરે છે. આ રીતે પૂર્વવત્ છત્રીશ આલાપક કહેવા જોઈએ. | १५ कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेसाए इत्थियाए कण्हलेस्सं गब्भं जणेज्जा ? हंता गोयमा ! जणेज्जा । एवं एते छत्तीसं आलावगा । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી મનુષ્ય શું કુષ્ણલેશી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? ઉત્તર- હા ગૌતમ! તે ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે પૂર્વવત્ છત્રીશ આલાપક થાય છે. | १६ कम्मभूमयकण्हलेस्से णं भंते ! मणुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेस्सं गभं ના ? હંતા ગોયના !નના I gવંતે વિ છત્તી બનાવી . ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કર્મભૂમિજ મનુષ્ય કૃષ્ણલેશી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? ઉત્તર-હા ગૌતમ! ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે તેના છત્રીશ આલાપક જાણવા. | १७ अकम्मभूमयकण्हलेसे णं भंते ! मणूसे अकम्मभूमयकण्हलेस्साए इत्थियाए