________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક
[ ૪૨૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૂર્વવિદેહ અને અપરવિદેહના કર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ વેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. આ જ રીતે તે બંને ક્ષેત્રની મનુષ્યાણીઓમાં પણ છ લેશ્યા હોય છે. | ७ अकम्मभूयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! चत्तारिलेस्साओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जाव तेउलेस्सा । एवं अकम्मभूमयमणूसीण वि । एवं अंतरदीवयमणूसाणं मणुस्सीण वि ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે–પૃષ્ણલેશ્યા થાવ તેજોવેશ્યા. આ જ રીતે અકર્મભૂમિજ મનગ્રાણીઓમાં પણ ચાર વેશ્યાઓ હોય છે. આ જ રીતે અત્તરદ્વીપજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં પણ ચાર લેશ્યાઓ હોય છે.
८ हेमवय हेरण्णवयअकम्मभूमयमणुस्साणं मणुस्सीण य कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा! चत्तारि, तं जहा- कण्हलेस्सा जाव तेउलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમવત અને હેરણ્યવત અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! બંને ક્ષેત્રોના મનુષ્યો અને મનુષ્યાણીઓમાં ચાર વેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા યાવત્ તેજોલેશ્યા. | ९ हरिवासरम्मयवासअकम्मभूमयमणुस्साणं मणुस्सीण य पुच्छा ? गोयमा ! चत्तारि । तं जहा- कण्हलेस्सा जाव तेउलेस्सा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! હરિવર્ષ અને રમ્યવર્ષના અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ચાર લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા થાવત્ તેજોલેશ્યા. . |१० देवकुरूत्तरकुरुअकम्मभूमयमणुस्साणं एवं चेव । एएसिं चेव मणूसीणं एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન-દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં પણ આ જ પ્રમાણે ચાર લેશ્યાઓ હોય છે |११ धायइसंड पुरिमद्धे एवं चेव, पच्छिममद्धे वि, एवं पुक्खरद्धे वि भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન-ધાતકીખંડના પૂર્વાર્ધ તથા પશ્ચિમાધના અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં પણ આ જ પ્રમાણે ચાર લેશ્યાઓ હોય છે. આ જ રીતે પુષ્કરાદ્ધ દ્વીપમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મભૂમિ અને અકર્મભૂમિના વિવિધ ક્ષેત્રોના મનુષ્યો અને મનુષ્યાણીઓમાં લેશ્યાની પ્રરૂપણા છે.
પ્રત્યેક ક્ષેત્રના કર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્યાણીઓમાં છ વેશ્યાઓ હોય છે અને અકર્મભૂમિજ