________________
૪૨૪
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
- સત્તરમું લેશ્યાપદઃ છઠ્ઠો ઉદેશક 77/TB2PEEEEEZI લેશ્યાના છ પ્રકાર:| १ कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहाकण्हलेस्सा जाव सुक्कलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લેશ્યાઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ કહી છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા યાવન્દ્ર શુક્લલેશ્યા. મનુષ્યોમાં લેશ્યાઓ :| २ मणुस्साणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेस्सा ।। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! છ વેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે– કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. | ३ मणुस्सीणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेस्सा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યાણીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે– કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. | ४ कम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छ, तं जहाकण्हलेस्सा जाव सुक्कलेस्सा । एवं कम्मभूमयमणूसीण वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી વેશ્યાઓ છે? ઉત્તર- હે ગૌતમ! છ એ લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. આ જ પ્રમાણે કર્મભૂમિજ મનુષ્યાણીઓમાં પણ છ વેશ્યા હોય છે.
૧ મોરવયમપૂસા અંતે !#ફ નેસ્સાઓ પછાત્તાઓ ? ગોયમા !ઇ, તં નહીંकण्हलेस्सा जाव सुक्कलेस्सा । एवं मणुस्सीण वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યોમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! છ લેશ્યા હોય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. આ જ રીતે ભરત અને ઐરાવત ક્ષેત્રની મનુષ્યાણીઓમાં પણ છે વેશ્યાઓ હોય છે. | ६ पुव्वविदेह अवरविदेहकम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा- कण्हलेस्सा जावसुक्कलेस्सा ।एवं मणुस्सीण वि ।