________________
૪૨૨
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
પામતી નથી, કૃષ્ણલેશ્યા જ રહે છે. કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં ઉત્કર્ષને પ્રાપ્ત થાય છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તરૂપે યાવત્ વારંવાર પરિણમતી નથી. | ४ सेणूणं भंते !णीललेस्सा काउलेस्संपप्पणो तारूवत्ताए जावभुज्जो भुज्जो परिणमइ? हंता गोयमा ! णीललेस्सा काउलेस्सं पप्पणो तारूवत्ताए जावभुज्जो-भुज्जो परिणमइ ।
से केणतुणं भंते ! एवं वुच्चणीललेस्सा काउलेस्सं पप णो तारूवत्ताए जाव भुज्जोभुज्जो परिणमइ ? गोयमा ! आगारभावमायाए वा से सिया पलिभागभावमायाए वा सिया णीललेस्सा णंसा, णो खलु सा काउलेस्सा, तत्थ गया उस्सक्कइ वा ओसक्कइ वा,सेतेणटेणं गोयमा! एवं वुच्चइ-णीललेस्सा काउलेस्संपपणो तारूवत्ताए जावभुज्जो-भुज्जो परिणमइ । एवं काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામી તેના સ્વરૂપે વાવત તેના સ્પર્શરૂપે પરિણમતી નથી? ઉત્તર- હા ગૌતમ! નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને તેના સ્વરૂપે યાવત તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને તેના સ્વરૂપે વાવતું તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી ? ઉત્તર- હે ગૌતમ ! નીલલેશ્યા આકાર ભાવમાત્રથી જ અથવા પ્રતિબિંબ માત્રથી જ કાપોતલેશ્યા થાય છે. વાસ્તવમાં નીલલેશ્યા જ રહે છે, કાપોતલેશ્યા રૂપે પરિણમન પામતી નથી. નીલલેશ્યા પોતાના સ્થાનમાં રહીને ઘટતી-વધતી રહે છે.
તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામી, તેના સ્વરૂપે વાવ વર્ણાદિરૂપે વારંવાર પરિણમતી નથી.
આ જ રીતે કાપોતલેશ્યા, તેજલેશ્યાને પામીને; તેજલેશ્યા, પધલેશ્યાને પામીને અને પાલેશ્યા, શુક્લલેશ્યાને પામીને, તેના સ્વરૂપે વાવ તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી. | ५ से णूणं भंते ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो-भुज्जो परिणमइ? हंता गोयमा ! सुक्कलेस्सा तं चेव ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- सुक्कलेस्सा जाव णो परिणमइ ? गोयमा ! आगारभावमायाए वा जावसुक्कलेस्सा णंसा,णो खलुसा पम्हलेस्सा, तत्थगया ओसक्कइ, से तेणटेणं गोयमा! एवं वुच्चइ जावणो परिणमइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું શુક્લલેશ્યા, પદ્મવેશ્યાને પામી તેના સ્વરૂપે વાવ તેના સ્પર્શ રૂપે વારંવાર પરિણમતી નથી ? ઉત્તર- હા ગૌતમ ! શુક્લલેશ્યા, પદ્મવેશ્યાને પામી તેના સ્વરૂપે પરિણત થતી નથી. ઈત્યાદિ સંપૂર્ણ કથન પૂર્વવત્ કહેવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે શુક્લલેશ્યા પાલેશ્યાને પામી થાવતેના સ્પર્શ રૂપે વારંવાર પરિણમતી નથી ? ઉત્તર- હે ગૌતમ ! તે આકાર-છાયા માત્રથી કે પ્રતિબિંબ માત્રથી લાવતું પાલેશ્યા જેવી પ્રતીત થાય છે, વાસ્તવમાં તે શુક્લલેશ્યા જ રહે છે, તે પદ્મવેશ્યા રૂપે પરિણમન પામતી નથી. શુક્લલેશ્યા પોતાના સ્વરૂપમાં રહીને અપકર્ષ-હનભાવને પામે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે