________________
સત્તરમું પદ : દ્વેશ્યા : ઉદ્દેશક-૫
સત્તરમું લેશ્યાપદ : પાંચમો ઉદ્દેશક
||P||P||P||P//P//
૪૨૧
લેશ્યાઓના છ પ્રકાર :
૨ | વરૂ ખં ભંતે જેસ્સાઓ પળત્તાઓ ? ગોયમા ! છોસાઓ પળત્તાઓ, તું બહાकण्हलेस्सा जाव सुक्कलेस्सा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! લેશ્યાઓ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! લેશ્યાઓ છ છે– કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા.
२ से णूणं भंते! कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमइ ? इतो आढत्तं जहा चउत्थुद्देसए तहा भाणियव्वं जाव वेरुलियमणिदिट्ठतो त्ति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત થઈને તેના જ સ્વરૂપમાં, તેના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપે વારંવાર પરિણમે છે ? ઉત્તર- હે ગૌતમ ! ચતુર્થ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે વૈર્યમણિના દષ્ટાંત સુધી કહેવું જોઈએ.
નારકી દેવોમાં અવસ્થિત લેશ્યા :
३ से णूणं भंते ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमइ ?
हंता गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमइ ।
सेकेणणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! आगारभावमायाए वा से सिया पलिभागभावमायाए वा से सिया कण्हलेस्सा णं सा, णो खलु सा णीललेस्सा, तत्थ गया उस्सक्कइ से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શું(નારકીઓની) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈ, નીલલેશ્યાના સ્વભાવરૂપે તથા તેના વર્ણરૂપે, ગંધરૂપે, રસરૂપે અને સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી ? ઉત્તર– હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈને તેના સ્વભાવ રૂપે, કે તેના વર્ણ રૂપે, ગંધરૂપે, રસ રૂપે કે સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામી તેના સ્વરૂપે યાવત્ તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમતી નથી? ઉત્તર– હે ગૌતમ ! તે આકારભાવ–છાયા માત્ર વડે અથવા તેના પ્રતિભાગ–પ્રતિબિંબ માત્ર વડે નીલલેશ્યા થાય છે, પરંતુ વાસ્તવમાં કૃષ્ણલેશ્યા નીલલેશ્યા રૂપે પરિણમન