________________
[ ૪૨૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સ્થાન ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. તેમાં પ્રદેશોની અપેક્ષાએ શુક્લલશ્યાનાં સ્થાનોથી કાપોતલેશ્યાનાં સ્થાનો અનંતગુણા છે. આ રીતે ઉક્ત સર્વ અલ્પબદુત્વ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કર્યું છે. છ વેશ્યાના વર્ણાદિ દ્વાર:
| | કૃષણલેશ્યાનીલલેશ્યાકાપોતલેશ્યાતિયા | પાલેશ્યા શલેયા ૧. પરિણમન
પ્રત્યેક વેશ્યા છે એ વેશ્યા રૂપે પરિણમન પામે છે. ૨. વર્ણ
કાળો | નીલો | કાળો+લાલ = | લાલ પીળો સફેદ
| બ્લ, લીલો | કથ્થાઈ ૩. રસ કડવો | તીખો | કાચી કેરી જેવો| પાકી કેરી | શ્રેષ્ઠ મદિરા શ્રેષ્ઠ મીઠાઈ
તૂરો | જેવો મીઠો | જેવો મીઠો| જેવો મીઠો ૪. ગંધ મૃત કલેવરથી અનંતગુણ દુર્ગધ
સુગંધી પુષ્પથી અનંતગુણ સુગંધ ૫. અવિશુદ્ધ–વિશુદ્ધ અપ્રશસ્ત વર્ણાદિરૂપ હોવાથી અવિશુદ્ધ | પ્રશસ્ત વર્ણાદિરૂપ હોવાથી વિશુદ્ધ ૬. અપ્રશસ્ત-પ્રશસ્ત અશુભ અધ્યવસાયનું નિમિત્ત હોવાથી અપ્રશસ્ત શુભ અધ્યવસાયનિમિત્ત હોવાથી પ્રશસ્ત ૭. અસંક્લિષ્ટ–સંક્લિષ્ટ આર્ત-રૌદ્ર ધ્યાનનું નિમિત્ત હોવાથી સંક્ષિપ્ત| ધર્મધ્યાનનું નિમિત્ત હોવાથી અસંક્લિષ્ટ ૮. સ્પર્શ
કરવત આદિ જેવો રૂક્ષ અને શીત માખણ જેવો સ્નિગ્ધ અને ઉષ્ણ ૯. દુર્ગતિ–સુગતિ દુર્ગતિગામિની
સુગતિગામિની ૧૦. પરિણામ પ્રકાર પ્રત્યેક વેશ્યાના ૩, ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે અનેક પ્રકાર ૧૧. પ્રદેશ
પ્રત્યેક વેશ્યા વર્ગણાના અનંતપ્રદેશો ૧૨. અવગાઢ પ્રદેશ પ્રત્યેક વેશ્યા દ્રવ્ય અસંખ્યપ્રદેશાવગાઢ ૧૩. વર્ગણા
પ્રત્યેક વેશ્યા દ્રવ્યની અનંત અનંત વર્ગણા ૧૪. લેશ્વાસ્થાન પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત સ્થાન
ચોથો ઉદેશક સંપૂર્ણ