________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક-૨
૩૮૩ ]
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી થાવત શુક્લલેશી ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડી તેજોલેશી વૈમાનિક દેવીઓ છે, (૨) તેનાથી તેજોલેશી ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી છે. (૩) તેનાથી કાપોતલેશી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી છે. (૪) તેનાથી નીલલેશી ભવનવાસી દેવીઓ વિશેષાધિક છે, (૫) તેનાથી કૃષ્ણલેશી ભવનવાસી દેવીઓ વિશેષાધિક છે, (૬) તેનાથી તેજોલેશી વાણવ્યંતરની દેવીઓ અસંખ્યાતગુણી છે. (૭) તેનાથી કાપોતલેશી વાણવ્યંતર દેવીઓ અસંખ્યાતગુણી છે, (૮) તેનાથી નીલલેશી વ્યંતરદેવીઓ વિશેષાધિક છે, (૯) તેનાથી કૃષ્ણલેશી વ્યંતર દેવીઓ વિશેષાધિક છે અને (૧૦) તેનાથી તેજોલેશી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે.
५१ एएसिणं भंते ! भवणवासीणं जाववेमाणियाणंदेवाण यदेवीण यकण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा, तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्जगुणाओ, तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, तेउलेस्साओ भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ, काउलेस्सा भवणवासी असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, काउलेस्साओ भवणवासिणीओ संखेज्जगुणाओ, णीललेसाओ विसेसाहियाओ, कण्हलेसाओ विसेसाहियाओ, तेउलेस्सा वाणमंतरा असंखेज्जगुणा, तेउलेस्साओ वाणमंतरीओ संखेज्जगुणाओ, काउलेस्सा वाणमंतरा असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, काउलेस्साओ वाणमंतरीओ संखेज्जगुणाओ, णीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्सा जोइसिया संखेज्जगुणा, तेउलेस्साओ जोइसिणीओ संखेज्जगुणाओ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલશી પાવત શુક્લલશી ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ભગવન! (૧) સર્વથી થોડા શક્યુલેશી વૈમાનિક દેવો છે, (૨) તેનાથી પાલેશી વૈમાનિક દેવો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી તેજોલેશી વૈમાનિક દેવો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી તેજોલેશી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણા છે, (૫) તેનાથી તેજોલેશી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. (૬) તેનાથી તેજોલેશી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, (૭) તેનાથી કાપોતલેશી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી નીલલેશી ભવનવાસી દેવો વિશેષાધિક છે, (૯) તેનાથી કૃષ્ણલેશી ભવનવાસી દેવો વિશેષાધિક છે, (૧૦) તેનાથી કાપોતલેશી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, (૧૧) તેનાથી નીલલેશી ભવનવાસીદેવીઓ વિશેષાધિક છે, (૧૨) તેનાથી કૃષ્ણલેશી ભવનવાસી દેવીઓ વિશેષાધિક છે, (૧૩) તેનાથી તેજોલેશી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી તેજોલેશી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, (૧૫) તેનાથી કાપોતલેશી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, (૧૬) તેનાથી નીલલેશી વ્યંતરદેવો વિશેષાધિક છે, (૧૭) તેનાથી કૃષ્ણલેશી વ્યક્તરદેવો વિશેષાધિક છે, (૧૮) તેનાથી કાપોતલેશી વ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, (૧૯) તેનાથી નીલલેશી વ્યંતરદેવીઓ વિશેષાધિક છે, (૨૦) તેનાથી કૃષ્ણલેશી વ્યંતર દેવીઓ વિશેષાધિક છે, (૨૧) તેનાથી તેજોલેશી જ્યોતિષ્કદેવો સંખ્યાતગુણા છે અને