________________
૩૮૨
લેશ્યાની અપેક્ષાએ વૈમાનિક દેવ—દેવીઓનું અલ્પબહ્ત્વ :–
પ્રમાણ
જીવ પ્રકાર
૧ શુક્લલેશી વૈમાનિક દેવો
૨ પદ્મલેશી દેવો
તેજોલેશી દેવો
૪ તેજોલેશી દેવીઓ
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
કારણ
છઠ્ઠાથી ઉપરના દેવલોકમાં જ હોવાથી અલ્પસંખ્યક છે. ૩, ૪, ૫ દેવલોકમાં દેવોની સંખ્યા વધુ છે.
સર્વથી થોડા અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા ૧, ૨ દેવલોકના દેવો અધિક છે. સંખ્યાતગુણા
દેવોથી દેવીઓની સંખ્યા વધુ છે.
લેશ્યાની અપેક્ષાએ ચારે જાતિના દેવ-દેવીઓનું અલ્પબહુત્વ :
४९ एएसि णं भंते ! भवणवासीणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाण य देवाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेलेस्सा असंखेज्जगुणा ; तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्ज- गुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया; तेउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा, णीललेस्सा विसोहिया, कण्हलेस्सा विसेसाहिया; तेउलेस्सा जोइसियदेवा संखेज्जगुणा ।
ભાવાર્થ :-પ્રશ્ન— હે ભગવન્ ! કૃષ્ણલેશી યાવત્ શુક્લલેશી ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને । વૈમાનિક દેવોમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા શુક્લલેશી વૈમાનિક દેવો છે, (૨) તેનાથી પદ્મલેશી વૈમાનિક દેવો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી તેજોલેશી વૈમાનિકદેવો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી તેજોલેશી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી કાપોતલેશી ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી નીલલેશી ભવનવાસી દેવો વિશેષાધિક છે, (૭) તેનાથી કૃષ્ણલેશી ભવનવાસી દેવો વિશેષાધિક છે, (૮) તેનાથી તેજોલેશી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી કાપોતલેશી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી નીલલેશી વાણવ્યંતર દેવો વિશેષાધિક છે, (૧૧) તેનાથી કૃષ્ણલેશી વાણવ્યંતર દેવો વિશેષાધિક છે અને (૧૨) તેનાથી તેજોલેશી જ્યોતિષ્ક દેવો સંખ્યાતગુણા છે.
५० एएसिणं भंते ! भवणवासिणीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीणंच देवीणं कण्हलेस्साणं जाव तेउलेस्साणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाओ देवीओ वेमाणिणीओ तेउलेस्साओ; भवणवासिणीओ तेलेस्साओ असंखेज्जगुणाओ, काउलेस्साओ असंखेज्जगुणाओ, णीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ; तेउलेस्साओ वाणमंतरीओ देवीओ असंखेज्जगुणाओ, काउलेस्साओ असंखेज्जगुणाओ, णीललेस्साओ विसेसाहियाओ कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्साओ जोइसिणीओ देवीओ संखेज्जगुणाओ ।