________________
૩૮૪
(૨૨) તેનાથી તેજોલેશી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં લેશ્યાની અપેક્ષાએ ચારે જાતિના દેવોનું, દેવીઓનું અને દેવ-દેવીઓનું સાથે અપબહત્વ છે.
દેવોનું અલ્પબદ્ધૃત્વ ઃ– ચારે જાતિના દેવ-દેવીઓમાં ત્રીજા પદના ૯૮ બોલની અલ્પબહુત્વ પ્રમાણે વૈમાનિક જાતિના દેવ-દેવીઓની સંખ્યા અલ્પ છે. ત્યારપછી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવ-દેવીઓની સંખ્યા ક્રમશઃ અધિક-અધિક છે. તે પ્રમાણે અલ્પબહુત્વ કરતાં (૧) સર્વથી થોડા શુક્લલેશી વૈમાનિક દેવો છે. (૨-૩) તેનાથી પાલેશી અને તેજોલેશી વૈમાનિક દેવો પૂર્વવત્ ક્રમશઃ અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી તેજોલેશી ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે કારણ કે ભવનો વધુ છે અને અલ્પ સ્થિતિવાળા ઘણા દેવોમાં તેજોલેશ્યા હોય છે. (૫) તેનાથી કાપોતલેશી ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે અલ્પ ઋદ્ધિવાળા ઘણા ભવનપતિ દેવોમાં કાપોતલેશ્યા હોય છે. (૭) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી ભવનપતિ દેવો ક્રમશઃ અધિક હોય છે. કારણ કે તેમાં અશુભલેશી દેવોનું પ્રમાણ ક્રમશઃ અધિક હોય છે. (૮) તેનાથી તેજોલેશી વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે કારણ કે વ્યંતર દેવ-દેવીઓની સંખ્યા (ત્રીજા અલ્પબહુત્વ પદ પ્રમાણે) ભવનપતિ કરતાં વધુ છે. (૯) તેનાથી કાપોતલેશી વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે કાપોતલેશી અલ્પ ઋદ્ધિવાળા દેવોની સંખ્યા ઘણી વધારે હોય છે. (૧૦–૧૧) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી દેવો ક્રમશઃ વિશેષાધિક છે. (૧૨) તેનાથી તેજોલેશી જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે. કારણ કે ચારે જાતિના દેવોમાં જ્યોતિષી દેવોની સંખ્યા અધિક છે.
દેવીઓનું અલ્પબહુત્વ – (૧) સર્વથી થોડી તેજોલેશી વૈમાનિક દૈવીઓ (૨-૩) તેનાથી તેાલેશી અને કાપોતલેશી ભવનપતિ દેવીઓ ક્રમશઃ અસંખ્યાતગુણી છે. કારણ કે વૈમાનિક દેવ-દેવીઓથી ભવનપતિ-દેવીઓ વધુ હોય છે. (૪-૫) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી ભવનપતિ દેવીઓ વિશેષાધિક છે. તે જ રીતે (૬-૭) તેનાથી તેજોલેશી અને કાપોનલેશી વ્યંતર દેવીઓ ક્રમશઃ અસંખ્યાતગુણી છે, કારણ કે ભવનપતિ દેવો કરતાં વ્યંતર દેવીઓ વધુ હોય છે. (૮-૯) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી વ્યંતર દેવીઓ વિશેષાધિક છે. (૧૦) તેનાથી તેોલેશી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. ચારે જાતિના દેવો અને દેવીઓનું સમ્મિલિત અલ્પબહુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે.
જીવોમાં લેશ્યાના ૪૬ પ્રકારના અપભત્વ –
જીવ પ્રકાર
૧ સમુચ્ચય જીવ
૨
નારકી
૩
સમુચ્ચય તિર્યંચ
૪૫ એકેન્દ્રિય અથવા વનસ્પતિ
કૃષ્ણ
૭
વિ
થોડા
g ~ \s |
નીલ કાપોત તેજો
૫
અનંત
|| ૐ * | ૐ | ૐ
ç
૨
૫
૩
અસં ૪
અનંત
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
અનંત
×
૩
૨
સંખ્યા | સંખ્યા
X
પદ્મ શુક્લ | અલેશી
૧
થોડા
X
થોડા
૩
૨
સંખ્યા | સંખ્યા
X
૧
ܩ
થોડા
X
૪
અનંત
X
*
X