________________
| ૩૮૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
દેવ-દેવીઓનું સમ્મિલિત, આ પ્રમાણેના ત્રણે અલ્પબદુત્વ કહેવા જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિ, વ્યંતર દેવ-દેવીઓના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે.
(૧) સર્વથી થોડા તેજોલેશી દેવો છે કારણ કે ભવનપતિ-વ્યતર જાતિના દેવોમાં અલ્પ દેવોને જ તેજોલેશ્યા હોય છે (૨) તેનાથી કાપોતલેશી ભવનપતિ-વ્યંતરદેવો અસંખ્યાતગુણા છે કારણ કે ઘણા દેવામાં કાપોતલેશ્યા હોય છે. (૩-૪) તેનાથી નીલલેશી અને કૃષ્ણલેશી દેવો ક્રમશઃ વિશેષાધિક છે કારણ કે અશુભ લેશ્યાવાળા દેવોની સંખ્યા અધિક-અધિક હોય છે.
ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં પણ ચાર વેશ્યા હોય છે તેનું અલ્પબદુત્વ દેવોની સમાન છે. ભવનપતિ અને વ્યંતર દેવ-દેવીઓના સમ્મિલિત અલ્પબદુત્વમાં દેવ કરતા દેવીઓ અધિક હોય છે. તેનું અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. લેશ્યાની અપેક્ષાએ ભવનપતિ, વ્યંતર દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃજીવ પ્રકાર પ્રમાણ
કારણ
| ૧ તેજોલેશી દેવ
સર્વથી થોડા | કેટલાક દેવોમાં જ તેજલેશ્યા હોય છે. ૨ તેજોલેશી દેવી
સંખ્યાતગુણી | દેવ કરતાં દેવી કર અધિક ૩ર ગુણી છે. ૩ કાપોતલેશી દેવ
અસંખ્યાતગુણા | ઘણા દેવોમાં હોય છે. ૪ નીલેશી દેવ
વિશેષાધિક અશુભલેશી દેવો અધિક હોય છે. ૫ કૃષ્ણલેશી દેવી વિશેષાધિક | અશુભતમ વેશ્યા અધિક દેવોમાં હોય છે. કાપોતલેશી દેવી
સંખ્યાતગુણી | દેવ કરતા દેવીઓની સંખ્યા અધિક છે. ૭ નીલલેશી દેવી | વિશેષાધિક | અશુભલેશ્યા કંઈક અધિક દેવીઓમાં હોય છે. ૮ કૃષ્ણલેશી દેવી
વિશેષાધિક | અશુભતમ વેશ્યાવાળી દેવીઓ કંઈક અધિક હોય છે. લેશ્યાની અપેક્ષાએ જ્યોતિષી દેવ-દેવીઓનું અNબહુત્વઃ|४६ एएसिणं भंते ! जोइसियाणं देवाणं देवीणं च तेउलेस्साणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जोइसियदेवा तेउलेस्सा, जोइसिणीदेवीओ तेउलेस्साओ संखेज्जगुणाओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી જ્યોતિષ્ક દેવોમાં અને દેવીઓમાં કોણ, કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા તેજોવેશી જ્યોતિષુદેવો છે અને તેનાથી તેજોલેશી તેની દેવીઓ સંખ્યાતગુણી છે. લેશ્યાની અપેક્ષાએ વૈમાનિક દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃ
४७ एएसिणं भंते ! वेमाणियाणं देवाणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?