________________
| સત્તર પદ: વેશ્યાઃ ઉદ્દેશક-૨
૩૭૯
લેશ્યાની અપેક્ષા ભવનપતિ-વ્યંતર દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃ|४३ एएसिणं भंते ! भवणवासीणं देवाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा भवणवासी देवा तेउलेस्सा, काउलेस्सा असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણલેશી થાવત્ તેજોલેશી ભવનવાસી દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા તેજલેશી ભવનવાસી દેવો છે, (૨) તેનાથી કાપોતલેશી ભવનવાસી દેવો અસંખ્યાતણા છે, (૩) તેનાથી નીલલેશી ભવનવાસી દેવો વિશેષાધિક છે, (૪) તેનાથી કૃષ્ણલેશી ભવનવાસી દેવો વિશષાધિક છે. |४४ एएसिणं भंते ! भवणवासीणीणं देवीणं कण्हलेस्साणं जावतेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! एवं चेव । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી થાવ તેજોલેશી ભવનવાસી દેવીઓમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કેવિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! ભવનવાસી દેવો પ્રમાણે તેની દેવીઓનું અલ્પબદુત્વ જાણવું જોઈએ. |४५ एएसिणं भंते ! भवणवासीणं देवाणं देवीणं च कण्हलेस्साणं जाव तेउलेस्साणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
___ गोयमा ! सव्वत्थोवा भवणवासी देवा तेउलेस्सा, भवणवासिणीओ तेउलेस्साओ संखेज्जगुणाओ, काउलेस्सा भवणवासी असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, काउलेस्साओ भवणवासिणीओ संखेज्जगुणाओ, णीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ।
एवं वाणमंतराण वि तिण्णेव अप्पाबहुया जहेव भवणवासीणं तहेव भाणियव्वा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી થાવ તેજોલેશી ભવનવાસી દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા તેજોલેશી ભવનવાસી દેવો છે, (૨) તેનાથી તેજોલેશી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, (૩) તેનાથી કાપોતલેશી દેવો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી નીલલેશી દેવો વિશેષાધિક છે, (પ) તેનાથી કૃષ્ણશી દેવો વિશેષાધિક છે, (૬) તેનાથી કાપોતલેશી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, (૭) તેનાથી નીલલેશી દેવીઓ વિશેષાધિક છે અને (૮) તેનાથી કૃષ્ણલેશી દેવીઓ વિશેષાધિક છે.
ભવનવાસી દેવ-દેવીઓના અલ્પબદુત્વના કથનની જેમ વાણવ્યંતર દેવો, દેવીઓ અને