________________
[ ૩૬૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
છે. અન્ય સુત્રોના વર્ણન પ્રમાણે વૈમાનિક દેવોમાં બે દેવલોકમાં તેજોલેશ્યા છે, ત્રીજા થી પાંચમા દેવલોકમાં પઘલેશ્યા છે અને તેનાથી ઉપર સર્વ દેવોમાં શુક્લલેશ્યા છે. ૨૪ દંડકમાં લેગ્યા -
લેશ્યા સમુચ્ચય નારકી
૩-કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા પહેલી, બીજી નરકના નારકી
૧–કાપોતલેશ્યા ત્રીજી નરકના નારકી
૨-કાપોત, નીલલેશ્યા ચોથી નરકના નારકી
૧–નીલલેશ્યા પાંચમી નરકના નારકી
૨–નીલ, કૃષ્ણલેશ્યા છઠ્ઠી, સાતમી નરકના નારકી
૧-કૃષ્ણલેશ્યા ભવનપતિ અને વ્યંતર દેવ-દેવીઓ
૪-કૃષ્ણ, નીલ, કાપોત, તેજલેશ્યા જ્યોતિષી દેવ-દેવીઓ
૧–તેજોલેશ્યા સમુચ્ચય વૈમાનિક દેવો
૩–તેજોવેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા વૈમાનિક દેવીઓ
૧–તેજોવેશ્યા પ્રથમ બે દેવલોકના દેવ-દેવીઓ
૧–તેજલેશ્યા ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકના દેવો
૧–પઘલેશ્યા છટ્ટા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો
૧–શુક્લલેશ્યા તિર્યંચ પંચેન્દ્રિય અને તિર્યંચાણી
–લેશ્યા એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય
૪-કૃષ્ણ, નીલ, કપોત, તેજલેશ્યા તેઉ-વાયુ, ત્રણ વિકસેન્દ્રિય, અસંલ્લી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્ય ૩-કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા કર્મભૂમિના ગર્ભજ તિર્યંચ-તિર્યંચાણી
–લેશ્યા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય-મનુષ્યાણી
–લેશ્યા યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો
૪-કૃષ્ણ, નીલ, કપોત, તેજલેશ્યા સલેશી અને અલેશી જીવોનું અલ્પબદુત્વઃ| २२ एएसिणं भंते ! सलेस्साणं जीवाणं कण्हलेस्साणं जावसुक्कलेस्साणं अलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा सुक्कलेस्सा, पम्हलेस्सा, संखेज्जगुणा तेउलेस्सा संखेज्जगुणा, अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સલેશી, કૃષ્ણલેશી થાવત શુક્લલેશી અને અલેશી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?