________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૨
[ ૩૬૫ ]
| १५ देवाणं पुच्छा ? गोयमा ! छ लेस्साओ एयाओ चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! દેવોને છ લેશ્યાઓ હોય છે. | १६ देवीणं पुच्छा ? गोयमा ! चत्तारि, तं जहा- कण्हलेस्सा जाव तेउलेस्सा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! દેવીઓને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! દેવીઓને ચાર વેશ્યાઓ હોય છે, કૃષ્ણલેશ્યા યાવત તેજોલેશ્યા. | १७ भवणवासीणं भंते ! देवाणं पुच्छा ? गोयमा । एवं चेव ।एवं भवणवासिणीण वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! ભવનવાસી દેવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે પ્રથમની ચાર લેશ્યાઓ હોય છે. આ જ પ્રમાણે ભવનવાસી દેવીઓને પણ ચાર લેશ્યાઓ હોય છે. | १८ वाणमंतरदेवाणं पुच्छा ? गोयमा ! एवं चेव । एवं वाणमंतरीण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોને કેટલી વેશ્યાઓ હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ ચાર લેશ્યાઓ હોય છે. આ જ પ્રમાણે વાણવ્યંતર દેવીઓને પણ પ્રથમની ચાર લેશ્યાઓ હોય છે. | १९ जोइसियाणं पुच्छा ? गोयमा ! एगा तेउलेस्सा ।एवं जोइसिणीण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! જ્યોતિષી દેવોને કેટલી વેશ્યાઓ હોય છે. ઉત્તર- હે ગૌતમ! એક તેજોલેશ્યા હોય છે. તે જ પ્રમાણે જ્યોતિષી દેવીઓને પણ એક તેજોલેશ્યા હોય છે.
२० वेमाणियाणं पुच्छा ? गोयमा ! तिण्णि, तंजहा- तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! વૈમાનિક દેવોને ત્રણ લેશ્યાઓ હોય છે, જેમકે- તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. | २१ वेमाणिणीणं पुच्छा ? गोयमा ! एगा तेउलेसा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવીઓને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! વૈમાનિક દેવીઓને એક તેજોલેશ્યા હોય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના આધારે સંસારી જીવોમાં અને સ્ત્રી-પુરુષોમાં પ્રાપ્ત થતી વેશ્યાઓનું પ્રતિપાદન છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી કે પ્રથમ બે દેવલોકના તેજોલેશી કોઈ દેવો મૃત્યુ પામીને પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય, તો તેની અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યા હોય છે. તે અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કે પૃથ્વી આદિ ત્રણ એકેન્દ્રિયમાં ચાર લેશ્યાનું કથન છે. તેની પર્યાપ્તાવસ્થામાં પ્રથમની ત્રણ લેશ્યાઓ જ હોય છે.
વૈમાનિક દેવીઓ પ્રથમ બે દેવલોક સુધી જ હોય છે. તેને તે સ્થાન પ્રમાણે એક તેજોલેશ્યા જ હોય