________________
[ ૩૬૪]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય છે. |७ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! कइ लेस्साओ ? गोयमा ! छल्लेस्साओ, कण्हलेस्सा जाव सुक्कलेस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોને છ લેશ્યા હોય છે, જેમ કે – કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. | ८ सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहा णेरइयाणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ-પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? - ઉત્તર- હે ગૌતમ ! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોને નૈરયિકોની જેમ પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય છે. | १ गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! छल्लेसाओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेस्सा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે, જેમકે – કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. | १० तिरिक्खजोणिणीणं पुच्छा ? गोयमा ! छल्लेसाओ एयाओ चेव । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! ગર્ભજ તિર્યંચ યોનિક સ્ત્રીઓને કેટલી લેશ્યાઓ હોય છે? ઉત્તરહે ગૌતમ! તે જ છ લેશ્યાઓ હોય છે. | ११ मणुस्साणं पुच्छा ? गोयमा ! छल्लेसाओ एयाओ चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે જ છે લેશ્યાઓ હોય છે. | १२ सम्मुच्छिममणुस्साणं पुच्छा ? गोयमा ! जहा णेरइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોની જેમ પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય છે. | १३ गब्भवक्कंतियमणूसाणं पुच्छा ? गोयमा ! छल्लेसाओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेसा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે, જેમકે – કૃષ્ણલેશ્યા થાવ શુક્લલેશ્યા. |१४ मणुस्सीणं पुच्छा ? गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યાણીને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ગર્ભજ મનુષ્યોની જેમ જ છ લેશ્યાઓ હોય છે.