________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૨
૩૩
-સત્તરમું લેણ્યા પદ: બીજો ઉદ્દેશકન
લેશ્યાના પ્રકાર:| १ | कइ णं भंते । लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेस्साओ पण्णत्ताओ । तं जहाकण्हलेस्सा, णीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લેશ્યાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! લેશ્યાના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોલેશ્યા (૫) પાલેશ્યા અને (૬) શુક્લલેશ્યા. ચોવીશ દંડકોમાં લેશ્યા - | २ णेरइयाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! तिण्णि, तं जहाकिण्हलेस्सा णीललेस्सा काउलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોને ત્રણ લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા અને (૩) કાપોતલેશ્યા. | ३ तिरिक्खजोणियाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेस्साओ, तं जहा- कण्हलेस्सा जाव सुक्कलेस्सा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચયોનિક જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ તિર્યંચયોનિક જીવોને છ લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે– કૃષ્ણ લેશ્યા યાવત શુક્લ લેશ્યા. | ४ एगिदियाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! चत्तारि लेस्साओ, तं जहा- कण्हलेस्सा जाव तेउलेस्सा । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! એકેન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય જીવોને ચાર લેશ્યાઓ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશ્યા યાવત તેજોલેશ્યા. | ५ पुढविक्काइयाणं भंते ! कइ लेस्साओ? गोयमा ! एवं चेव चत्तारि लेस्साओ । आउ-वणस्सइकाइयाण वि एवं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોને તે જ રીતે ચાર લેશ્યા હોય છે. આ જ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકાયિકોને પણ ઉપરોક્ત ચાર વેશ્યાઓ હોય છે. |६ तेउवाऊबेइंदियन्तेइंदियचरिंदियाणं जहा णेरइयाणं । ભાવાર્થ :- તેજસ્કાયિક, વાયુકાયિક, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોને નૈરયિકોની સમાન