________________
સોળમું પદ : પ્રયોગ
ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક એક ઔદારિક મિશ્રશરીર કાય પ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક એક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે; (૫) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, અને અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૭) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રથમ આઠ ભંગ થાય છે.
૩૭
અથવા (૧) ક્યારેક કોઈ એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી એક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક એક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્ય શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે; (૫) ક્યારેક અનેક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્મજ્ઞશરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે. આ પ્રમાણે બીજા આઠ ભંગ થાય છે.
અથવા (૧) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાય પ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે. (૩) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે; (૫) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૭) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી, એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે ત્રીજા આઠ ભંગ થાય છે.
અથવા (૧) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહા૨ક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક