________________
[ ૩૨૮ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારકમિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે; (૫) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૭) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે ચોથા આઠ ભંગ થાય છે. આમ સર્વ મળીને કુલ-૮ +૮+૮+૮= ૩ર ભંગ ચાર સંયોગીના થાય છે. ઘણા ૧૧ પ્રયોગી સાથે પાંચ સંયોગીના૧૬ ભંગ- (૧) ક્યારેક કોઈ એક ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક એક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારકમિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે;
(૫) ક્યારેક એક ઔદારિક શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક એક ઔદારિક શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૭) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક એક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે;
(૯) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૧૦) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૧૧) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી, અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૧૨) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે;
(૧૩) ક્યારેક અનેક ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારકશરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી અને એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૧૪) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી, અનેક આહારક શરીર કાયપ્રયોગી, એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી