________________
| ૩૦૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
વાસ વફા વહેતા ગણતા:-વનસ્પતિકાયિક જીવો અનંત હોવાથી બદ્ધ ભાવેન્દ્રિય અનંત છે. ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવ રૂપ હોય છે, તેથી પ્રત્યેક જીવની ભાવેન્દ્રિય પૃથક્ પૃથફ હોય છે. ૨૪ દંડકના અનેક જીવોની સૈકાલિક ભાવેનિયઃજીવ પ્રકાર
ભૂતકાલીન | વર્તમાનકાલીન ભવિષ્યકાલીન નારકી, ભવનપતિથી નવ રૈવેયકના દેવો
અનંત | અસંખ્યાત | અનંત ચાર અનુત્તર વિમાનના દેવો
અનંત | અસંખ્યાત અસંખ્યાત સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો
અનંત | સંખ્યાત સંખ્યાત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ, પંચે| અનંત અસંખ્યાત | અનંત વનસ્પતિ
અનંત અનંત અનંત મનુષ્યો
અનંત સંખ્યાત કે અનંત
અસંખ્યાત
એક-અનેક જીવની ર૪ દંડકમાં પ્રાપ્ત થતી સૈકાલિક ઇન્દ્રિયો:७७ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया भाविदिया अतीता?
गोयमा ! अणंता, बद्धेल्लगा पंच, पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अत्थि- पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारते जाव थणियकुमारते, णवरं बद्धेल्लगा णत्थि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકની નૈરયિકપણે કેટલી અતીત ભાવેન્દ્રિયો છે? ઉત્તરહે ગૌતમ! તે અનંત છે.
બદ્ધ ભાવેન્દ્રિયો પાંચ છે અને પુરસ્કૃત ભાવેન્દ્રિયો કેટલાક નારકીને હોય છે, કેટલાકને હોતી નથી. જેને હોય તેને પાંચ, દશ, પંદર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે.
આ જ રીતે પ્રત્યેકનૈરયિકને અસુરકુમારપણાની યાવતુસ્તનિતકુમારપણાની અતીત ભાવેન્દ્રિયોનું કથન કરવું જોઈએ, વિશેષતા એ છે કે તેઓને બદ્ધ ભાવેન્દ્રિય હોતી નથી. ७८ पुढविक्काइयत्ते जाव.इदियत्ते जहा दव्विदिया । ભાવાર્થ-પ્રત્યેકનૈરયિકને પૃથ્વીકાય વાવબેઈન્દ્રિયપણાની અતીતાદિ ભાવેન્દ્રિયોનું કથનદ્રવ્યેન્દ્રિયોની જેમ કરવું જોઈએ. ७९ तेइंदियत्तेतहेव, णवरं-पुरेक्खडा तिण्णि वा छ वा णव वा संज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं चरिंदियत्ते वि णवरं- पुरेक्खडा चतारि वा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।