________________
૩૦૦
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ચાર અનુત્તર વિમાનના દેવોને મનુષ્યપણાની અતીત દ્રવ્યન્દ્રિયો અનંત થઈ છે. બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી અને તે દેવોને મનુષ્યપણે પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત થશે.
આ જ રીતે(મનુષ્યપણા પ્રમાણે) ચાર અનુત્તર વિમાનના ઘણા દેવોને સૌધર્મ દેવપણાની યાવત રૈવેયક દેવપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો જાણવી.
તે ચાર અનુત્તર વિમાનના દેવોને સ્વસ્થાનમાં અતીત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! તેને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત છે. પ્રશ્ન- હે ભગવન્! તેઓને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત થશે.
આ જ રીતે ચાર અનુત્તર વિમાનના ઘણા દેવોને સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો થઈ નથી, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી પરંતુ પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત થશે. ६६ सव्वट्ठसिद्धगदेवाणं भंते ! णेरइयत्ते केवइया दव्बिदिया अतीता ? गोयमा ! अणंता। केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! णत्थि ।
एवं मणूसवज्जं जावगेवेज्जगदेवत्ते । मणूसत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा संखेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઘણા સર્વાર્થસિદ્ધ દેવોને નૈરયિકપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા સર્વાર્થસિદ્ધ દેવોને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નથી. પ્રશ્ન- હે ભગવન! ઘણા સર્વાર્થસિદ્ધ દેવોને નૈરયિકપણાની પુરસ્કૃત ઇન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! એકપણ થશે નહીં.
આ રીતે સર્વાર્થસિદ્ધ દેવની, મનુષ્યને છોડીને યાવત રૈવેયક દેવપણાની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા કહેવી જોઈએ. સર્વાર્થસિદ્ધ દેવને મનુષ્યપણાની અતીત દ્રન્દ્રિયો અનંત છે, બદ્ધ દ્રવ્યન્દ્રિય નથી, પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો સંખ્યાત છે. ६७ विजयवेजयजयंतापराजियदेवत्ते केवइया दबिंदिया अतीता? गोयमा !संखेज्जा। केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! णत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવોને વિજય,વૈજયંત, જયંત અને અપરાજિત દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તરહે ગૌતમ! નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તરહે ગૌતમ! થશે નહીં. ६८ सव्वटुसिद्धगदेवाणं भंते !सव्वटुसिद्धगदेवत्ते केवइया दव्विदिया अतीता? गोयमा! णत्थि । केवइया बद्धेल्लगा? गोयमा !संखेज्जा । केवइया पुरेक्खडा? गोयमा! णत्थिा ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધદેવોને સર્વાર્થસિદ્ધ દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! નથી. પ્રશ્ન- હે ભગવનું ! સર્વાર્થસિદ્ધ દેવોને સર્વાર્થસિદ્ધ દેવપણાની બદ્ધ