________________
પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઃ ઉદ્દેશક-૨
संखेज्जा सिय असंखेज्जा । एवं सव्वट्टसिद्धगदेवत्ते वि । वाणमंतर-जोइसियाणं जहा णेरइयाणं ।
૨૯૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યોને વિજય,વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે ? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્ ! - મનુષ્યોને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! મનુષ્યોને ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત થશે. આ જ રીતે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા જાણવી જોઈએ. ઘણા વાણવ્યંતર અને જયોતિષ્ઠદેવોની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા નૈરયિકોની સમાન જાણવી જોઈએ.
I
| ६४ सोहम्मगदेवाणं एवं चेव । णवरं विजय- वेजयंत जयंत- अपराजियदेवत्ते अतीता असंखेज्जा, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा असंखेज्जा । सव्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा असंखेज्जा । एवं जाव गेवेज्जगदेवाणं ।
ભાવાર્થ:- સૌધર્મ દેવલોકના દેવોની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા પૂર્વવત્ જાણવી. વિશેષતા એ છે કે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત છે, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો નથી, બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો પણ નથી અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત છે.
આ જ રીતે ઘણા ઈશાનદેવોથી લઈને યાવત્ ઘણા ત્રૈવેયકદેવોની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયોની વક્તવ્યતા પણ જાણવી જોઈએ.
६५ विजय-वेजयंत-जयंत- अपराजियदेवाणं भंते ! णेरइयत्ते केवइया दव्विंदिया अतीता? ગોયમા ! મળતા । જેવવા બહેન ? મોયમા!ત્યિા જેવડ્યા પુરેલા ?ોયમા !ખસ્થિા एवं जाव जोइसियत्ते । णवरं एएसि मणुसत्ते अतीता अणंता; बद्धेल्लगा णत्थि; पुरेक्खडा असंखेज्जा । एवं जाव गेवेज्जगदेवत्ते ।
સટ્ટાને અતીતા અસંવેગ્ગા । જેવથા વન્દેલ્લા ? ગોયમા ! અસંવેગ્ગા । જેવવા પુરેવાડા ? શોથમા ! અસંલ્લેખ્ખા |
सव्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा असंखेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનના દેવોને નારકીપણાની અતીતકાલમાં કેટલી દ્રવ્યંદ્રિયો થઈ છે ? ઉત્તર– હે ગૌતમ ! અતીતકાલમાં અનંત દ્રવ્યંદ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્ ! વિજયાદિ વિમાનના દેવને નારકીપણાની કેટલી બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો છે? ઉત્ત૨– હે ગૌતમ ! નથી. પ્રશ્ન– હે ભગવન્ ! વિજયાદિ વિમાનના દેવને નારકીપણાની કેટલી પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો થશે ? ઉત્તર– હે ગૌતમ ! થશે નહીં.
આ જ રીતે યાવત્ જ્યોતિષી દેવપણાની અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો સુધીનું કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે–