________________
| ૨૯૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
५१ सोहम्मगदेवत्ते अतीता अणंता । बद्धेल्लगा णत्थि । पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा । एवं जाव गेवेज्जगदेवत्ते। ભાવાર્થ :-ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને સૌધર્મ દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો અનંત થઈ છે, બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી અને પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલાક દેવને પ્રાપ્ત થશે, કેટલાકને પ્રાપ્ત થશે નહીં, જેને થશે તેને આઠ, સોળ, ચોવીસ કે સંખ્યાત પ્રાપ્ત થશે.
આ જ રીતે ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવની ઈશાન દેવલોકના દેવથી લઈને વાવતું ચૈવેયક સુધીના દેવપણાની અતીતાદિ દ્રવ્યેન્દ્રિયો સંબંધી વક્તાવ્યતા જાણવી જોઈએ. ५२ विजयवेजयंतजयंतअपराजियत्ते कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । જેવડ્યા વહે ? ગોયમા ! અદ્દા
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । ભાવાર્થ :- આ રીતે ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવની વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત દેવપણાની અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલાકને હોય છે, કેટલાકને હોતી નથી, જેને હોય છે, તેને આઠ હોય છે.
પ્રશ્ન- હે ભગવનું ! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ છે.
પ્રશ્ન- હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર-હે ગૌતમ!કેટલાકને થશે, કેટલાને થશે નહીં, જેને થશે, તેને આઠ જ થશે. |५३ एगमेगस्सणं भंते ! विजय-वेजयंत-जयंत-अपराजियदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विदिया अतीता? गोयमा ! णत्थि । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थिा
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત વિમાનના પ્રત્યેક દેવને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! થઈ નથી.
પ્રશ્ન- હે ભગવન્! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! નથી.
પ્રશ્ન- હે ભગવન ! ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની પુરસ્કત દ્રવ્યેન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને થશે, કેટલાને થશે નહીં, જેને થશે, તેને આઠ જ થશે. ५४ एगमेगस्सणं भंते ! सव्वट्ठसिद्धगदेवस्स णेरइयत्ते केवइया दविदिया अतीता? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि।
केवइया पुरेक्खडा? गोयमा ! णत्थि । एवं मणूसवज्जं जावगेवेज्जगदेवत्ते ।
પુરસ્કૃત વ્યન્દ્રિયો