________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૨
[ ૨૮૯]
४४ एवं जहा णेरइयदंडओ णीओ तहा असुरकुमारेण वि णेयव्वो जाव पंचेंदियतिरिक्खजोणिएणं । णवरं जस्ससट्ठाणे जइ इंदियाणि तस्स तत्तिया बद्धेल्लगा भाणियव्वा। ભાવાર્થ :- જે રીતે પ્રત્યેક નૈરયિકને નૈરયિકાદિ ૨૪ દંડકપણે પ્રાપ્ત થતી અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં કથન કર્યું છે. તે જ રીતે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવો તથા પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયો, પંચેદ્રિય તિર્યંચો સુધીના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જેની સ્વસ્થાનમાં જેટલી દ્રવ્યેન્દ્રિયો છે, તેને તેટલી બદ્ધ દ્રવ્યન્દ્રિયો કહેવી જોઈએ. ४५ एगमेगस्स णं भंते ! मणुसस्स णेरइयत्ते केवइया दव्वेंदिया अतीता ? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि।
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।
एवं जावपंचेदियतिरिक्खजोणियत्ते, णवरं- एगिदियविगलिदिएसु जस्स जत्तिया पुरेक्खडा तस्स तत्तिया भाणियव्वा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!પ્રત્યેક મનુષ્યને નૈરયિકપણે અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તરહે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક મનુષ્યને નૈરયિકપણાની પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો કેટલી પ્રાપ્ત થશે? ઉત્તર- હે ગૌતમ! કેટલાકને પ્રાપ્ત થશે, કેટલાકને પ્રાપ્ત થશે નહીં, જેને પ્રાપ્ત થશે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
આ જ રીતે પ્રત્યેક મનુષ્યને ભવનપતિથી વાવત પંચેન્દ્રિય તિર્યચોપણે પ્રાપ્ત અતીત, બદ્ધ અને પુરસ્કત દ્રવ્યન્દ્રિયોના વિષયમાં કહેવું જોઈએ. વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયોમાંથી જેને જેટલી પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો થાય, તદનુસાર તેની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કહેવી જોઈએ. (અર્થાતુ પ્રત્યેક મનુષ્યને ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયપણે ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો અનંત થઈ છે, વર્તમાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયો ભવનપતિ અને તિર્યંચ પંચેન્દ્રિયપણે કોઈને થશે, કોઈને નહીં થશે; જો થશે તો આઠ, સોળ ચાવત અનંત થશે. એકેન્દ્રિયપણે એક, બે, ત્રણ થાવત અનંત થશે; બેઈન્દ્રિયપણે બે, ચાર યાવત અનંત થશે; તે ઇન્દ્રિયપણે ચાર, આઠ યાવત અનંત થશે અને ચૌરક્રિયપણે છે, બાર યાવત અનંત દ્રવ્યન્દ્રિયો થશે.) ४६ एगमेगस्स ण भंते ! मणूसस्स मणूसत्ते केवइया दबिदिया अतीता? गोयमा !
તા . જેવફા વહેTI ?ોયના !અદ્દા __ केवइया पुरेक्खडा? कस्सइ अत्थिकस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । वाणमंतस्जोइसिय जावगेवेज्जगदेवत्ते जहा णेरइयत्ते।