________________
[ ૨૫૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
અપ્લાય
જીવ પ્રકાર
સ્પર્શેન્દ્રિય–સંસ્થાન
સિબુક–જલબિંદુ તેઉકાય
સૂચિકલાપ–ભેગી કરેલી સીઈઓ વાયુકાય
ધ્વજા પતાકા વનસ્પતિકાય
વિવિધ પ્રકાર ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય
છ સંસ્થાનમાંથી કોઈપણ મનુષ્ય
છ સંસ્થાનમાંથી કોઈપણ (૭) પૃષ્ટ દ્વાર - ३७ पुट्ठाई भंते ! सद्दाइं सुणेइ ? अपुट्ठाई सद्दाइं सुणेइ ? गोयमा ! पुट्ठाई सद्दाई सुणेइ, णो अपुट्ठाई सद्दाइं सुणेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને સાંભળે છે કે અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે છે? ઉત્તર- હે ગૌતમ ! સ્પષ્ટ શબ્દોને સાંભળે છે, અસ્પષ્ટ શબ્દોને સાંભળતી નથી. |३८ पुट्ठाई भंते ! रूवाई पासइ ? अपुट्ठाई रूवाई पासइ ? गोयमा ! णो पुट्ठाई रूवाई पासइ, अपुट्ठाई रूवाइं पासइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ચક્ષુરિન્દ્રિય પૃષ્ટ રૂપને જુએ છે કે અસ્પષ્ટરૂપને જુએ છે? ઉત્તરહે ગૌતમ! અસ્પૃષ્ટ રૂપને જ જુએ છે, સ્પષ્ટ રૂપને જોતી નથી. ३९ पुट्ठाई भंते ! गंधाइं अग्घाइ? अपुट्ठाई गंधाइं अग्घाइ ? गोयमा ! पुट्ठाई गंधाई अग्घाइ, णो अपुट्ठाई गंधाई अग्घाइ । एवं रसाण वि फासाण वि, णवरं- रसाई अस्साएइ, फासाइं पडिसंवेदेइ त्ति अभिलावो कायव्वो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઘ્રાણેન્દ્રિય પૃષ્ટ ગંધને છે કે અસ્પૃષ્ટ ગંધને સુંઘે છે? ઉત્તર- હે ગૌતમ! પૃષ્ટ ગંધને સુંઘે છે, અસ્પષ્ટ ગંધને સુંઘતી નથી.
આ જ રીતે રસના અને સ્પર્શના ગ્રહણના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે જિહેન્દ્રિય રસનું આસ્વાદન કરે છે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શનો અનુભવ કરે છે તે પ્રમાણે કથન કરવું જોઈએ અર્થાત જિહેન્દ્રિય સ્પષ્ટ રસનો આસ્વાદ લે છે અને સ્પર્શેન્દ્રિય સ્પષ્ટ સ્પર્શને અનુભવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરવાની પદ્ધતિનું નિરૂપણ છે. ઇન્દ્રિયોની વિષય ગ્રહણ કરવાની પદ્ધતિના બે પ્રકાર છે– સ્પષ્ટ અને અસ્પૃષ્ટ. સ્પષ્ટ– વિષયોનો ઇન્દ્રિય સાથે સ્પર્શ થવો. વૃત્તિકારે સ્પર્શ થવાના બે પ્રકાર કરીને તેનું સ્પષ્ટીકરણ કર્યું