________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
फासिंदिएपएसट्टयाए संखेज्जगुणे; ओगाहणपएसट्टयाए - सव्वत्थोवे बेइंदियस्स जिब्भिदिए ओगाहणट्टयाएफासिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, फासिंदियस्स ओगाहणट्टयाए हिंतो जिब्भिदिए पएसट्टयाए अनंतगुणे, फासिंदिए पसट्टयाए संखेज्जगुणे । ભાવાર્થ:-પ્રશ્ન-હે ભગવન્ ! બેઇન્દ્રિયોની જિલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશોની સમ્મિલિત અપેક્ષાએ કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
૨૪૮
ઉત્તર– હે ગૌતમ ! અવગાહનાની અપેક્ષાએ સર્વથી અલ્પ બેઇન્દ્રિયની જિદ્ધેન્દ્રિય છે. તેનાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. પ્રદેશની અપેક્ષાએ સર્વથી અલ્પ જિàન્દ્રિયના પ્રદેશો છે. તેનાથી સ્પર્શેન્દ્રિયના પ્રદેશો સંખ્યાતગુણા છે. અવગાહના–પ્રદેશની અપેક્ષાએ સર્વથી અલ્પ જિàન્દ્રિયની અવગાહના છે. તેનાથી સ્પર્શેન્દ્રિયની અવગાહના સંખ્યાતગુણી છે. તેનાથી જિહેન્દ્રિયના પ્રદેશો અનંતગુણા છે. તેનાથી સ્પર્શેન્દ્રિયના પ્રદેશો સંખ્યાતગુણા છે.
३३ बेइंदियाणं भंते ! जिब्भिदियस्स केवइया कक्खडगरुयगुणा पण्णत्ता ? गोयमा ! अणंता । एवं फासिंदियस्स वि । एवं मउयलहुयगुणा वि ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! બેઇન્દ્રિયોની જિદ્વેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ કેટલા છે ? ઉત્તર- હે ગૌતમ! જિલ્લેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંત છે. તે જ રીતે સ્પર્શેન્દ્રિયના પણ કર્કશ-ગુરુ ગુણ અનંત છે. તે જ રીતે જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ પણ અનંત જાણવા જોઈએ.
३४ एएसि णं भंते ! बेइंदियाणं जिब्भिदिय-फासिंदियाणं कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाणं, कक्खडगरुयगुण-मउयलहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा बेइंदियाणं जिब्भिदियस्स कक्खडगरुयगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगुरुयगुणेहिंतो तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा, जिब्भिदियस्स मउयलहुयगुणा अणंतगुणा ।
एवं जाव चउरिंदिय त्ति, णवरं इंदियपरिवुड्डी कायव्वा । तेइंदियाणं घाणिंदिए थोवे, चउरिंदियाणं चक्खिदिए थोवे । सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બેઇન્દ્રિયોની જિલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ તથા મુદ્દુહે લઘુ ગુણમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી અલ્પ બેઇન્દ્રિયોની જિàન્દ્રિયના કર્કશ ગુરુ ગુણ છે, તેનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ અનંતગુણા છે. સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણોથી તેના જ મૃદુ-લઘુ ગુણ અનંતગુણા છે અને તેનાથી જિહેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનંતગુણા છે.
આ જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના સંસ્થાન, જાડાઈ આદિના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે— તેમાં ઉત્તરોત્તર એક-એક ઇન્દ્રિયની વૃદ્ધિ થાય છે. તેઇન્દ્રિય જીવોની ઘ્રાણેન્દ્રિયની અવગાહના