________________
| हरभु ५६ : इन्द्रिय : ६६५४-१
| २४७ ।
भावार्थ :- प्रश्न- भगवन् ! पृथ्वीयिडोनी स्पशेन्द्रियनाश-गुरु गुए। 24॥ छ ? 6१२ગૌતમ! અનંત છે. આ જ રીતે તેના મૃદુ-લઘુ ગુણના વિષયમાં પણ જાણવું જોઈએ. २९ एएसिणं भंते ! पुढविकाइयाणं फासिंदियस्सकक्खडगरुय-गुणमउयलहुयगुणाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा पुढविकाइयाणं फासिंदियस्स कक्खडगरुयगुणा, तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा । ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અને મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ છે અને તેનાથી भृहु-लघु गुए। अनंत॥छ. ३० एवं आउक्काइयाण वि जाव वणस्सइकाइयाणं, णवरं संठाणे इमो विसेसो दट्ठव्वो- आउक्काइयाणं थिबुगबिंदुसंठाणसंठिए पण्णत्ते, तेउक्काइयाणं सूईकलावसंठाणसंठिए पण्णत्ते, वाउक्काइयाणं पडागासंठाणसंठिए पण्णत्ते, वणस्सइकाइयाणं णाणासंठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ - પૃથ્વીકાયિકોની વક્તવ્યતા અનુસાર અષ્કાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા છે; પરંતુ તેઓના સંસ્થાનના વિષયમાં વિશેષતા છે– અપ્લાયિકોની સ્પર્શેન્દ્રિય જલબિંદુના આકારની છે, તેજસ્કાયિકોની સ્પર્શેન્દ્રિય સૂચિકલાપ–સોઈના ઢગલાના આકારની છે, વાયુકાયિકોની સ્પર્શેન્દ્રિય ધ્વજા પતાકાના આકારની છે અને વનસ્પતિકાયિકોની સ્પર્શેન્દ્રિય વિવિધ આકારની છે. |३१ बेइंदियाणं भंते ! कइ इंदिया पण्णत्ता ।
गोयमा ! दो इंदिया पण्णत्ता, तं जहा- जिभिंदिए य फासिदिए य । दोहं पि इंदियाणं संठाणं, बाहल्लं, पोहत्तं, पएसा, ओगाहणा य जहा ओहियाणं भणिया तहा भाणियव्वा, णवरं फासिदिए हुंडसंठाणसंठिए पण्णत्ते त्ति इमो विसेसो । भावार्थ :- प्रश्न- हे भगवन् ! बेन्द्रिय पाने 2ी न्द्रियो डीय छ ? 6१२- गौतम ! ઇન્દ્રિય હોય છે– જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. બંને ઇન્દ્રિયોના સંસ્થાન, જાડાઈ, લંબાઈ, પ્રદેશ અને અવગાહનાનું કથન સમુચ્ચય જીવોની ઇન્દ્રિયોના સંસ્થાનાદિના વિષયમાં કહ્યું છે, તે જ રીતે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બેઇન્દ્રિયની સ્પર્શેન્દ્રિય હુંડ સંસ્થાનવાળી છે. ३२ एएसिणं भंते ! बेइंदियाण जिभिंदियफासिंदियाणं ओगाहणट्ठयाए, पएसट्ठयाए, ओगाहणपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवे बेइंदियाणं जिभिदिए ओगाहणट्टयाए, फासिंदिए ओगाहणाट्टयाए संखेज्जगुणे; पएसट्टयाए-सव्वत्थोवे बेइंदियाणं जिभिदिए पएसट्टयाए,