SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ २४० श्री पशवशा सूत्र : भाग-२ અવગાહના ઉત્સેઘાંગુલથી મપાય છે તેથી સ્પર્શેન્દ્રિયનો વિસ્તાર ઉત્સેઘાંગુલથી અને શેષ ચાર ઇન્દ્રિયોનો વિસ્તાર આત્માંગુલથી માપવામાં આવે છે, તેમ સમજવું જોઈએ. (४) अतिप्रदेश द्वार : १२ सोइदिए भंते! कइपएसिए पण्णत्ते ? गोयमा ! अणतपएसिए पण्णत्ते । एवं जाव फासिंदिए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! श्रोतेन्द्रिय डेटा प्रदेशवाणी छे ? उत्तर - हे गौतम! श्रोतेन्द्रिय અનંત પ્રદેશી છે. આ જ રીતે યાવત્ સ્પર્શેન્દ્રિય અનંતપ્રદેશી છે. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં પાંચ ઇન્દ્રિયોના પ્રદેશોનું નિરૂપણ છે. જીવ અનંત પ્રદેશી કંધોને જ ગ્રહણ કરે છે. તેથી ઇન્દ્રિય યોગ્ય પુદ્ગલો પણ અનંત પ્રદેશી જ હોય છે, તેથી પ્રત્યેક ઇન્દ્રિય અનંત પ્રદેશી છે. (4) अवगार द्वार: १३ सोइदिए णं भंते ! कइपएसोगाढे पण्णत्ते ? गोयमा ! असंखेज्जपएसोगाढे पण्णत्ते । एवं जाव फासिंदिए । भावार्थ : - प्रश्न - हे भगवन् ! श्रोतेन्द्रिय डेटा खाश प्रदेशोभां खवगाढ छे ? उत्तर - हे गौतम ! શ્રોતેન્દ્રિય અસંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધીની ઇન્દ્રિયો અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. विवेयन : પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયોના અવગાઢ પ્રદેશોનું નિરૂપણ છે. કોઈ પણ જીવ અસંખ્યાત પ્રદેશ પર જ સ્થિત થાય છે. તે જ રીતે તેની પ્રત્યેક ઇન્દ્રિય પણ અસંખ્યાત પ્રદેશ પર અવગાઢ હોય છે. (9) अवगाहना आहिनी दृष्टियो अत्यहुत्व : १४ एएसि णं भंते! सोइंदिय चक्खिदिय घाणिंदिय जिब्भिदिय- फासिंदियाण ओगाहणट्टयाए परसट्टयाए ओगाहणपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे चक्खिदिए ओगाहणट्टयाए, सोइंदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, घाणिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, जिब्भिदिए ओगाहणट्टयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे परसट्टयाए - सव्वत्थोवे चक्खिदिए पएसट्टयाए, सोइंदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिंदिए पएसट्टयाए संखेज्जगुणे, जिब्भिंदिए पएसट्टयाए असंखेज्जगुणे, फासिंदिए पएसट्टयाए संखेज्जगुणे । ओगाहणड़-पएसट्टयाए - सव्वत्थोवे चक्खिदिए ओगाहणट्टयाए, सोइदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, घाणिंदिए -
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy