________________
ચૌદમું પદ કાય
ક્રોધ જન્ય (૪૫૦)
ય
(૧)
ભૂતકાળમાં (૧)
સમુચ્ચય જીવોએ
(૧)
ઉપચય
(ર)
કષાયજન્ય બંધાદિ ક્રિયા
માન જન્ય
(૪૫૦)
બંધ
(૩)
માયા જન્ય
(૪૫૦)
ઉદીરણા
(૪)
વર્તમાનકાળમાં (૨)
વેદન
(4)
લોભ જન્ય
(૪૫૦)
નિર્દેશ
(F)
ભવિષ્યકાલમાં
(૩)
૨૪ દંડકના જીવોએ (૨૪)
૨૩૩
ચયાદિ છ ક્રિયા ૬×ભૂતકાલાદિ ૩ કાળ = ૧૮× જીવાદિ ૨૫ = ૪૫૦ × ૪ કષાય = ૧૮૦૦ આલાપક (વિકલ્પ) થાય. કુલ ૧૬૦૦+૧૮૦૦ = ૩૪૦૦ આલાપક થાય છે.
~
II ચૌદમું કષાય પદ પૂર્ણ II
[થોકડામાં કષાયના પ૨૦૦ ભંગ કહ્યા છે. તેમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવ, આ ૨૫ ભેદમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ ગણના કરી છે. ચય, ઉપચય આદિ છ પ્રક્રિયા ત્રણે કાલમાં કરે છે, તેથી ૬×3×૫૦ = ૯૦૦ ભેદ થાય છે.
ચારે કષાયજન્ય ચય, ઉપચય આદિ ક્રિયા ૯૦૦ ભેદે થાય છે. તેથી ૯૦૦૪૪ = ૩૬૦૦ ભેદ થાય અને કષાયના ૧૦૦૦ પ્રકારને ઉમેરતાં ૩૬૦૦+૧૬૦૦ = પર૦૦ ભંગ થાય છે.]