________________
| તેરમું પદઃ પરિણામ
છે.
૨૦૯ |
णाणपरिणामे, दंसणपरिणामे, चरित्तपरिणामे, वेदपरिणामे । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન!જીવ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! જીવ પરિણામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ગતિ પરિણામ, (ર) ઇન્દ્રિય પરિણામ (૩) કષાય પરિણામ, (૪) વેશ્યા પરિણામ (૫) યોગ પરિણામ (૬) ઉપયોગ પરિણામ (૭) જ્ઞાન પરિણામ (૮) દર્શન પરિણામ (૯) ચારિત્ર પરિણામ અને (૧૦) વેદ પરિણામ. | ३ | गइपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउविहे पण्णत्ते, तं जहाणिरयगइपरिणामे, तिरियगइपरिणामे, मणुयगइपरिणामे, देवगइपरिणामे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગતિ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગતિ પરિણામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નરક ગતિ પરિણામ (૨) તિર્યંચગતિ પરિણામ (૩) મનુષ્ય ગતિ પરિણામ અને (૪) દેવ ગતિ પરિણામ. | ४ इंदियपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहासोइदियपरिणामे, चक्खिंदियपरिणामे, घाणिंदियपरिणामे, जिभिदियपरिणामे, फासिंदियपरिणामे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઇન્દ્રિય પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય પરિણામ, (૨) ચક્ષુરિન્દ્રિય પરિણામ (૩) ધ્રાણેન્દ્રિય પરિણામ (૪) જિહેન્દ્રિય પરિણામ અને (૫) સ્પર્શેન્દ્રિય પરિણામ. | ५ कसायपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहाकोहकसायपरिणामे, माणकसायपरिणामे, मायाकसायपरिणामे, लोभकसायपरिणामे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કષાય પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! કષાય પરિણામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કષાય પરિણામ, (૨) માન કષાય પરિણામ (૩) માયા કષાય પરિણામ અને (૪) લોભ કષાય પરિણામ. | ६ लेस्सापरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! छव्विहे पण्णत्ते, तं जहाकण्हलेस्सापरिणामे, णीललेस्सा-परिणामे, काउलेस्सापरिणामे, तेउलेस्सापरिणामे, पम्हलेस्सापरिणामे, सुक्कलेस्सापरिणामे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લેશ્યા પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! લેશ્યા પરિણામના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–(૧) કૃષ્ણ લેશ્યા પરિણામ (૨) નીલ ગ્લેશ્યા પરિણામ (૩) કાપોત લેશ્યા પરિણામ (૪) તેજો વેશ્યા પરિણામ (૫) પદ્મ લેશ્યા પરિણામ અને (૬) શુકલ લેશ્યા પરિણામ. |७ जोगपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहामणजोगपरिणामे, वइजोगपरिणामे, कायजोग परिणामे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! યોગ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર– હે ગૌતમ! યોગ