________________
| બાર પદ: શરીર
૨૦૧]
બહ
આહારક શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા છે અને વૈક્રિય શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા નથી. કારણ કે આહારક શરીરી મનુષ્ય ક્યારેક હોય, ક્યારેક ન હોય અને જ્યારે હોય, ત્યારે એકાદ વ્યક્તિ પણ આહારક શરીર બનાવે તેવું સંભવિત છે તેથી આહારક શરીર જઘન્ય એક, બે કે ત્રણની સંખ્યા પણ હોય શકે છે. પરંતુ વૈક્રિય શરીરધારી મનુષ્ય સદા સંખ્યાતા હોય જ. આ સૂત્રથી અને ભગવતી સૂત્રથી પણ સિદ્ધ છે કે મનુષ્યમાં વૈકિય શરીરી જીવો શાશ્વતા હોય છે, તેનો વિરહ થતો નથી, કારણ કે ચકવર્તી, વાસુદેવ, બલદેવ વગેરે સમૃદ્ધિ સંપન્ન મનુષ્યોમાં કોઈક મનુષ્યો વૈકિય લબ્ધિનો પ્રયોગ કરતા જ રહે છે. તેથી મનુષ્યોમાં વૈકિય યોગ અને વૈકિય મિશ્રયોગ બને શાશ્વત કહ્યા છે. મનુષ્યોના બદ્ધ-મુક્ત શરીર :શરીર
મુક્ત ૧. ઔદારિક, સખ્યાત અથવા અસંખ્યાત
અનંત તૈજસ અને સંમૂર્છાિમ મનુષ્યો ન હોય ત્યારે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા હોય. ઔધિક કાર્પણ (૧) સંખ્યાત કોટાકોટી પ્રમાણ, ર૯ અંક પ્રમાણ,
મુક્ત ઔદારિક શરીર (૨) ત્રણ યમલથી ઉપર, ચાર યમલથી નીચે,
પ્રમાણ (૩) પાંચમા વર્ગથી ગુણિત છઠ્ઠા વર્ગ પ્રમાણ, (૪) ૯૬ છેદનક રાશિ પ્રમાણ જઘન્ય મનુષ્યો હોય, સંમૂર્છાિમ મનુષ્યો હોય ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાતા હોય. કાલથી– અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ ક્ષેત્રથી– એક આકાશ શ્રેણીના પ્રદેશોથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ, અંગુલ પ્રમાણ આકાશપ્રદેશોના પ્રથમ વર્ગમૂળથી ગુણિત ત્રીજા વર્ગમૂળ પ્રમાણ ક્ષેત્રમાં એક-એક મનુષ્યને સ્થાપિત કરતાં સંપૂર્ણ શ્રેણી ભરાઈ
જાય અને એક મનુષ્યની જગ્યા ખાલી રહે. વૈક્રિય સંખ્યાત
અનંત કાલથી– સંખ્યાત કાલના સમય પ્રમાણ
મુક્ત ઔદા શરીર પ્રમાણ આહારક |કદાચિત્ હોય, કદાચિત્ ન હોય, હોય તો જઘન્ય-૧,૨,૩ ઉત્કૃષ્ટ અનેક
અનંત હજાર
મુક્ત ઔદા શરીર પ્રમાણ વાણવ્યંતર દેવોમાં શરીર પરિમાણ:२७ वाणमंतराणं ओरालियसरीरा जहा णेरइयाणं । वाणमंतराणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता?
__ गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई (...) संखेज्जजोयणसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया ओरालिया । ભાવાર્થ :- વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના દારિક શરીર જેમ જ જાણવું