________________
[ ૧૫ર |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
શેઠ નોકરને કહે કે સેંઘવ આપો. ત્યારે નોકરને સંશય થાય કે આ ચાર વસ્તુમાંથી કઈ વસ્તુ આપું? આ પ્રકારની સંશયકારી ભાષા. (૧૧) વ્યાકુતા– આ ઘડો છે, આ પ્રકારની સ્પષ્ટ અર્થવાળી ભાષા. (૧૨) અવ્યાકૃતા–અતિ ગંભીર અને ગૂઢ અર્થવાળી ભાષા.
આ બાર પ્રકારની વ્યવહાર ભાષામાં સત્ય, અસત્ય કે મિશ્ર, તે ત્રણે ભાષાના લક્ષણો ઘટિત થતાં નથી; તે ભાષા કેવળ વ્યવહાર પ્રવર્તક છે, તેથી વ્યવહાર ભાષા કહેવાય છે.
ભાષાના પ્રકાર
પાંખિકા ભાષા
અપર્યાપ્તિકા ભાષા
સત્યભાષા અસત્યભાષા
મિશ્ર ભાષા
વ્યવહાર ભાષા (૧૦) (૧૦)
(૧૦)
(૧૨) (૧) જનપદ સત્ય (૧) ક્રોધ નિઃસૃત અસત્ય (૧) ઉત્પન્ન મિશ્રિત (૧) આમંત્રણી (૨) સંમત સત્ય | (૨) માન નિઃસૃત અસત્ય (ર) વિગત મિશ્રિત (૨) આજ્ઞાપની (૩) સ્થાપના સત્ય (૩) માયા નિઃસૃત અસત્ય (૩) ઉત્પન્ન વિગત મિશ્રિત (૩) યાચની (૪) નામ સત્ય (૪) લોભ નિઃસૃત અસત્ય (૪) જીવ મિશ્રિત (૪) પૃચ્છની (૫) રૂપ સત્ય (૫) રાગ નિઃસૃત અસત્ય (૫) અજીવ મિશ્રિત (૫) પ્રજ્ઞાપની (૬) પ્રતીત્ય સત્ય (૬) દ્વેષ નિઃસૃત અસત્ય (૬) જીવાજીવ મિશ્રિત (૬) પ્રત્યાખ્યાની (૭) વ્યવહાર સત્ય (૭) હાસ્યનિઃસૃત અસત્ય (૭) અનંત મિશ્રિત (૭) ઇચ્છાનુલોમા (૮) ભાવ સત્ય (૮) ભય નિઃસૃત અસત્ય (૮) પરિત્ત મિશ્રિત (૮) અનભિગૃહિતા (૯) યોગ સત્ય (૯) આખ્યાયિકા નિઃસૃત અસત્ય (૯) અદ્ધા મિશ્રિત (૯) અભિગૃહિતા (૧૦) ઉપમા સત્ય (૧૦) ઉપઘાત નિઃસૃત અસત્ય (૧૦) અદ્ધાદ્ધા મિશ્રિત (૧૦) સંશયકરણી
(૧૧) વ્યાકૃતા (૧૨) અવ્યાકૃતા
ભાષકઅભાષક જીવો:३७ जीवा णं भंते ! किं भासगा अभासगा? गोयमा ! जीवा भासगा वि अभासगा वि। से केणट्टेणं भंते ! एवं वुच्चइ- जीवा भासगा वि अभासगा वि?
गोयमा ! जीवा दुविहा पण्णत्ता,तंजहा- संसारसमावण्णगा य असंसारसमावण्णगा य । तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा । सिद्धा णं अभासगा । तत्थ णं जे ते संसारसमावण्णगा ते णं दुविहा पण्णत्ता, तं जहा- सेलेसिपडिवण्णगा य असेलेसिपडिवण्णा य । तत्थणंजेते सेलेसिपडिवण्णगा तेणं अभासगा । तत्थणंजेते असेलेसि