________________
| દશમું પદ ચરમ
૧૨૯ ]
४४ णेरइए णं भंते ! भावचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક ભાવ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ એક નૈરયિક ભાવ ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે અને કદાચિતુ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. ४५ णेरइया णं भंते ! भावचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેકનૈરયિકો ભાવ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ અનેક નૈરયિક ભાવ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. ४६ रइए णं भंते ! वण्णचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક વર્ણ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ ચરમ છે અને કદાચિત્ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ४७ रइया णं भंते ! वण्णचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો વર્ણ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર– હે ગૌતમ ! વર્ણ ચરમની અપેક્ષાએ નૈરયિકો ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે અનેક વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ४८ रइए णं भंते ! गंधचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક ગંધ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર– હે ગૌતમ! એક નૈરયિક ગંધ ચરમની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિતુ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. ४९ रइया णं भंते ! गंधचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો ગંધ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! અનેક નૈરયિકો ગંધ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. |५० णेरइए णं भंते ! रसचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए ।