________________
| દશ પદ: ચરમ
૧૨૩]
સંખ્યાતપ્રદેશી, સંખ્યાતપ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમાંત પ્રદેશો છે. (૨) તેનાથી અચરમાંત પ્રદેશો સંખ્યાતગુણા છે. (૩) તેનાથી ચરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ સંખ્યાત ગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ બંને મળીને વિશેષાધિક છે. (૪)તેનાથી ચરમાંત પ્રદેશો સંખ્યાતણા. (૫) તેનાથી અચરમાંત પ્રદેશો સંખ્યાતણા. (૬) તેનાથી ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે.
આ જ રીતે વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયાત સંસ્થાનના ચરમાદિનું અલ્પબદુત્વ જાણવું જોઈએ. २७ परिमंडलस्स णं भंते ! संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण य दव्वट्ठयाए, पएसट्टयाए, दव्वट्ठ-पएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्ज पएसोगाढस्स दव्वट्ठयाए- एगे अचरिमे, चरिमाइं संखेज्जगुणाई, अचरिमं च चरिमाणि यदो वि विसेसाहियाई । पएसट्ठयाए- सव्वत्थोवा परिमंडलस्स संठाणस्स असंखेज्जपए सियस्स संखेज्जपएसोगाढस्स चरिमंतपएसा, अचरिमंतपएसा संखेज्जगुणा, चरिमंतपए सा य अचरिमंतपएसा यदो विविसेसाहिया । दव्वट्ठपएसट्ठयाए-सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्जपएसियस संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाई संखेज्जगुणाई, अचरिमंचचरिमाणि यदो वि विसेसाहियाई, चरिमंतपएसा संखेज्जगुणा, अचरिमंतपएसा संखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंतपएसा यदो वि विसेसाहिया । एवं जाव आयते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ, અનેક ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્યપ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ (૧) અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનમાં (એક) અચરમ છે. (૨)તેનાથી અનેક ચરમ સંખ્યાતણા અધિક છે. (૩)તેનાથી એક અચરમ અને અનેક ચરમ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષાએ (૧) અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમાંત પ્રદેશો સર્વથી થોડા છે.(૨)તેનાથી અચરમાન્ત પ્રદેશો સંખ્યાતગુણા છે. (૩)તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ (૧)સર્વથી થોડા અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનનું એક અચરમ છે. (૨)તેનાથી અનેક ચરમ સંખ્યાતગુણા અધિક છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ બંને મળીને વિશેષાધિકછે. (૪) તેનાથી ચરમાંતપ્રદેશો સંખ્યાતગુણા છે. (૫)તેનાથી અચરમાંતપ્રદેશો સંખ્યાતગુણા છે. (૬) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે. આ જ રીતે આયત સંસ્થાન સુધીના ચરમાદિનું અલ્પબદુત્વ જાણવું જોઈએ. | २८ परिमंडलस्स णं भंते ! संठाणस्स असंखेज्जपएसियस्स असंखेज्जपएसोगाढस्स