________________
| १२२ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઇત્યાદિ પ્રશ્નો પૂર્વવતુ? ઉત્તરહે ગૌતમ! અસંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાન ચરમ નથી, ઈત્યાદિ સમગ્ર પ્રરૂપણા સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનની સમાન જાણવી જોઈએ. આ જ રીતે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २४ परिमंडले णं भंते ! संठाणे अणंतपएसिए संखेज्जपएसोगाढे किं चरिमे, पुच्छा ? गोयमा ! तहेव जाव आयते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનંતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઇત્યાદિ પ્રશ્નો પૂર્વવત્ ? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનની જેમ અનંત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાન જાણવું. આ જ રીતે આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २५ अणंतपएसिए असंखेज्जपएसोगाढे जहा संखेज्जपएसोगाढे । एवं जाव आयते । ભાવાર્થ – અનંત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમાગરમાદિના વિષયમાં પણ ઉપરોક્ત સંખ્યાત પ્રદેશાવગાઢ અનુસાર જાણવું. આ જ રીતે આયત સંસ્થાન સુધી જાણવું જોઈએ. २६ परिमंडलस्स णं भंते ! संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमतपएसाण यदव्वट्टयाए पएसट्टयाए दव्वट्ठ-पएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं संखेज्जगुणाई, अचरिमंचचरिमाणि यदो वि विसेसाहियाई । पएसट्टयाए- सव्वत्थोवा परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स चरिमंतपएसा, अचरिमंतपएसा संखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंत पएसा य दो वि विसेसाहिया । दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्टयाए एगे अचरिमे, चरिमाई संखेज्जगुणाई, अचरिमं च चरिमाणि यदो वि विसेसाहियाई, चरिमंतपएसा संखेज्जगुणा, अचरिमंतपएसा संखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया । एवं वट्टतंसचउरंस-आयतेसु वि जोएयव्वं । भावार्थ:-प्रश्न- भगवन् ! संध्यात प्रदेशी संध्यात प्रदेशाव परिमंडल संस्थानना अयरम, અનેક ચરમ, ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશ આ બંનેની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ परिभंडस संस्थाननो अयरम छ. (२) तेनाथी भने य२म संध्यातगुए। मधि छ, (3) तेनाथी અચરમ અને અનેક ચરમ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ