________________
૧૧૬]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
(૧૯) કદાચિત્ એક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૦) કદાચિત્ એક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૨૧) કદાચિત્ એક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૨) કદાચિત્ એક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે; (૨૩) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય હોય છે, (૨૪) કદાચિત્ અનેક ચરમ, એક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે, (૨૫) કદાચિત્ અનેક ચરમ, અનેક અચરમ અને એક અવક્તવ્ય હોય છે તથા (૨૬) કદાચિત્ અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોય છે. |१४ संखेज्जपएसिए असंखेज्जपएसिए अणंतपएसिए खंधे जहेव अट्ठपएसिए तहेव पत्तेयं भाणियव्वं ।
परमाणुम्मि य तइओ, पढमो तइओ य होंति दुपएसे ।
पढमो तइओ णवमो, एक्कारसमो य तिपएसे ॥१॥ पढमो तइओ णवमो, दसमो एक्कारसो य बारसमो । भंगा चउप्पएसे, तेवीसइमो य बोद्धव्वो ॥२॥ पढमो तइओ सत्तम, णव दस एक्कार बार तेरसमो । तेवीस चउव्वीसो, पणुवीसइमो य पचमए ॥३॥ बि चउत्थ पंच छटुं, पणरस सोलं च सत्तरट्ठारं । वीसेक्कवीस बावीसगं च, वज्जेज्ज छ?म्मि ॥४॥ बि चउत्थ पंच छटुं, पण्णर सोलं च सत्तट्ठारं । बावीसइमविहूणा, सत्तपएसम्मि खंधम्मि ॥५॥ बि चउत्थ पंच छटुं, पण्णर सोलं च सत्तरट्ठारं ।
एते वज्जिय भंगा, सेसा सेसेसु खंधेसु ॥६॥ ભાવાર્થ :- સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી, પ્રત્યેક સ્કંધના વિષયમાં આઠ પ્રદેશી સ્કંધની સમાન જાણવું ગાથાથી પરમાણુ પુલમાં ત્રીજો ભંગ હોય છે, દ્ધિપ્રદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો આ બે ભંગ હોય છેત્રણ પ્રદેશ સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો અને અગિયારમો તે ચાર ભંગ હોય છે. lill,
- ચાર પ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ત્રેવીસમો આ સાત ભંગ જાણવા જોઈએ. રા
પાંચ પ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, સાતમો, નવમો, દશમો, અગિયારમો, બારમો, તેરમો, ત્રેવીસમો, ચોવીસમો અને પચીસમો, આ અગિયાર ભંગ જાણવા જોઈએ.
છ પ્રદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વીસમો, એકવીસમો અને બાવીસમો, આ અગિયાર ભંગને છોડીને શેષ પંદર ભં
સાત દેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને