________________
[ ૯૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
લોકાલોકમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ
કારણ (૧) લોક–અલોકના અચરમ દ્રવ્ય સર્વથી અલ્પ અને પરસ્પર તુલ્ય બંને એક–એક અચરમ ખંડ છે. (૨) લોકના ચરમ દ્રવ્યો
અસંખ્યાતગુણા
લોકના પર્યતવર્તી નિષ્ફટો અસંખ્યાત છે. (૩) અલોકના ચરમ દ્રવ્યો
વિશેષાધિક
લોકના નિષ્ફટ કરતાંઅલોકના નિષ્ણુટ કાંઈક વધુ છે. (૪) લોક-અલોકના અચરમ-ગરમ દ્રવ્યો |વિશેષાધિક
ઉપરોક્ત ત્રણે બોલની સાથે ગણના છે.
લોકાલોકમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબહત્વ :| વિકલ્પ | પ્રમાણ
કારણ (૧) લોકના ચરમાંત પ્રદેશો
સર્વથી અલ્પ | લોક નિકૂટોનું ક્ષેત્ર નાનું છે. (૨) અલોકના ચરમાંત પ્રદેશો
વિશેષાધિક લોકનિષ્ફટ કરતાં અલોકનિષ્ફટ કિંચિત્ વધુ છે. (૩) લોકના અચરમાંત પ્રદેશો
અસંખ્યાતગુણા | નિકૂટ સિવાયનું લોક ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે. (૪) અલોકના અચરમાંત પ્રદેશો
| નિકૂટ સિવાયનું અલોકક્ષેત્ર અનંતગણું મોટું છે. (૫) લોક-અલોકનાચરમાંત અચરમાંત પ્રદેશો વિશેષાધિક | ઉપરોક્ત ચારે ય બોલની સાથે ગણના છે. લોકાલોકમાં ચરમ-અચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબહત્વ - - વિકલ્પ પ્રમાણ
કારણ (૧) લોક–અલોકના અચરમ દ્રવ્ય સર્વથી અલ્પ અને પરસ્પર તુલ્ય બને એક-એક, કુલ બે જ ખંડ રૂપ છે. (૨) લોકના ચરમ દ્રવ્યો
અસંખ્યાતગુણા
લોકના નિપ્પટો અસંખ્યાત છે (૩) અલોકના ચરમ દ્રવ્યો
વિશેષાધિક
લોક નિકૂટ કરતાં અલોકનિષ્ફટ વધુ છે. (૪) લોક-અલોકના અચરમ-ચરમ દ્રવ્યો વિશેષાધિક
|ઉપરોક્ત ત્રણે બોલોની ગણના છે. (૫) લોકના ચરમાંત પ્રદેશો
અસંખ્યાતગુણા.
લોકના અસંખ્યાત નિકૂટો અસંખ્યાતપ્રદેશ છે. ) અલોકના ચરમાંત પ્રદેશો
વિશેષાધિક
લોકના નિષ્ફટ કરતાં અલોકના નિષ્ફટ વધુ છે. (૭) લોકના અચરમાંત પ્રદેશો
અસંખ્યાતગુણા
લોકાલોકના નિકૂટ કરતાં લોકનો મધ્યખંડ
અસંખ્યાતગણો મોટો છે. (૮) અલોકના અચરમાંત પ્રદેશો
અનંતગુણા
ક્ષેત્ર અનંતગણું મોટું છે. (૯) લોકાલોકના ચરમાંત અચરમાંત પ્રદેશો વિશેષાધિક
|ઉપરોક્ત ચારેનો સમાવેશ થાય છે. [(૧૦) સર્વદ્રવ્ય
વિશેષાધિક
ધર્માસ્તિકાયાદિ પાંચે યદ્રવ્યોનો સમાવેશ થાય છે. (૧૧) સર્વ પ્રદેશો
અનંતગુણા
પુદ્ગલાદિ દ્રવ્યના પ્રદેશો અનંત છે. (૧૨) સર્વ પર્યાયો
અનંતગુણા
પ્રત્યેક પ્રદેશના અગુરુલઘુ પર્યાયો અનંત છે.
પરમાણુ પુદ્ગલમાં ચરમ અચરમ આદિ - |६ परमाणुपोग्गले णं भंते ! किं चरिमे, अचरिमे, अवत्तव्वए, चरिमाइं, अचरिमाई, अवत्तव्वयाई?