________________
e
રત્નપ્રભા આદિમાં ચરમ-અચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદ્ધૃત્વ –
વિપ
કારણ
(૧) અચરમ દ્રવ્ય
(૨) અનેક ચરમ દ્રવ્યો
(૩) અચરમ-ચરમ દ્રવ્યો
(૪) ચરમાંત પ્રદેશો
(૫) અચરમાંત પ્રદેશો
(૬) ચરમાંત—અચરમાંત પ્રદેશો
પ્રમાણ
સર્વથી અલ્પ
અસંખ્યાત ગુણા
વાક
અસંખ્યાતશુળા અસંખ્યાત ગુણા વિશેષાધિક
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
મધ્યવર્તી ખંડ એક જ છે.
નિષ્કૃટો અસંખ્યાત છે.
અચરમ—ચરમની સાથે ગણના છે.
દરેક ચરમાંત ખંડો અસંખ્યાત પ્રદેશી છે. ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે
ચરમાંત-અચરમાંત પ્રદેશોની ગણના સાથે છે.
નોંધ : રત્નપ્રભાદિ ૭ પૃથ્વીઓ, ઈષપ્રાગભારા પૃથ્વી, ૨૬ દેવવિમાનો અને લોક. આ રીતે ૭+1+૨૬ - ૩૪ બોલીમાં ઉપરોક્તમાં ચરમાદિનું અલ્પબહુત્વ થાય છે.
(૧) ચરમાંત પ્રદેશો
(૨) અચરમાંત પ્રદેશો
(૩) ચરમાંત—અચરમાંત પ્રદેશો
અલોકના ચરમ-અચરમાદિનું અલ્પબધૃત્વ ઃ– દ્રવ્યની અપેક્ષાએ– સર્વથી અલ્પ અલોકનો અચરમ છે, કારણ કે અચરમ ખંડ એક જ છે. (૨) તેનાથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, કારણ કે તે લોકના ચરમ ખંડોની સમાન અસંખ્ય હોય છે. (૩) તેનાથી અચરમ અને ચરમખંડો, બંને મળીને વિશેષાધિક છે.
પ્રદેશોની અપેક્ષાએ– (૧) અલોકના ચરમાંતપ્રદેશ સર્વથી અલ્પ છે, કારણ કે નિષ્કૃટ પ્રદેશોમાં જ તેનો સદ્ભાવ હોય છે. (૨) તેનાથી અચરમાંતપ્રદેશો અનંતગુણા છે, કારણ કે અલોક અનંત છે. (૩) તેનાથી ચરમાંનપ્રદેશો અને અચરમાંતપ્રદેશો બંને મળીને વિશેષાધિક છે, કારણ કે ચરમાન્ત પ્રદેશો અચરમાંતપ્રદેશોના અનન્તમા ભાગે છે તેથી ચરમાંતપ્રદેશોને અચરમાંતપ્રદેશોમાં ઉમેરતાં તે રાશિ અચરમાંતપ્રદશોથી વિશેષાધિક જ થાય છે.
દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ– (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે. (૨) તેનાથી (અનેક)ચરમખંડો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી અચરમ અને ચરમખંડો બંને મળીને વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાંતપ્રદેશો અસંખ્યાતગુણા છે, કારણ કે પ્રત્યેક ચરમ ખંડ અસંખ્ય પ્રદેશાત્મક છે. (૫) તેનાથી અચરમાંતપ્રદેશો અનંતગુણા છે અને (૬) તેનાથી ચરમાંતપ્રદેશ અને અચરમાંતપ્રદેશો વિશેષાધિક છે કારણ કે બંનેની ગણના સાથે છે.
અલોકમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુત્વ :
વિકલ્પ
પ્રમાણ સર્વથી અલ્પ અસંખ્યાત ગુણા વિશેષાધિક
(૧) અચરમ
(૨) અનેક ચરમ
(૩) અચરમ—ચરમ
અલોકમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબત્વ ઃ
વિપ
પ્રમાણ સર્વથી અલ્પ
અનંતા
વિશેષાધિક
કારણ
લોકની સમીપના નિષ્ફી સિવાય સંપૂર્ણ અલૌક એક રૂપ છે. લોક સમીપેના અલોકના નિષ્કૃટો અસંખ્યાત છે.
બંનેની ગણના સાથે છે.
કારણ
નિષ્કુટીનું ક્ષેત્ર અલ્પ છે.
નિષ્કૃટો સિવાયનું અલોક ક્ષેત્ર અનંતગણું મોટું છે. બંનેની ગણના સાથે છે.