________________
| નવમું પદઃ યોનિ
[ ૮૫ ]
કેવિકસેન્દ્રિયો તથા સંમૂર્છાિમ તિર્યંચ પંચેદ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો વિવૃત્તયોનિવાળા છે. તેનાથી અયોનિક જીવો સિદ્ધોની અપેક્ષાએ અનંતગુણા છે. તેનાથી સંવૃત્તયોનિક જીવો અનંતગુણા અધિક છે, કારણ કે વનસ્પતિકાયિક જીવોમાં અનંતાનંત જીવો સંવત્તયોનિક હોય છે.) વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની સંવૃત્તાદિ યોનિ સંબંધી પ્રરૂપણા કરીને તે યોનિયુક્ત જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે.
નૈરયિકોના ઉત્પત્તિ સ્થાનરૂપ કુંભીનું મુખ ખુલ્લું હોય છે તો પણ તેમાં જ્યાં નારકી ઉત્પન્ન થાય છે, તે અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના જેટલું સ્થાન ચારે તરફથી ઢાંકેલું હોય છે તેથી નૈરયિકોની સંવૃત્તયોનિ કહેવાય છે.
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોની યોનિ પણ સંવૃત્ત હોય છે, કારણ કે દેવોની ઉપપાત શયા દેવદુષ્ય(વસ્ત્ર)થી આચ્છાદિત હોય છે અને દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યામાં દેવનો જન્મ થાય છે તેથી દેવોની સંવત્તયોનિ કહેવાય છે.
એકેન્દ્રિય જીવો પણ સંવત્ત યોનિવાળા હોય છે, કારણ કે તેઓની યોનિ સ્પષ્ટ રીતે દષ્ટિગત થતી નથી.
ત્રણ વિકસેન્દ્રિય તથા સંમૂર્છાિમ તિર્યંચ પંચેદ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની યોનિ વિવત્ત હોય છે કારણ કે તેઓની યોનિ-ઉત્પત્તિસ્થાન જલાશયો વગેરેમાં છે અને તે સ્પષ્ટ વિવૃત્ત પ્રતીત થાય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોની યોનિ સંવૃત્ત-વિવૃત્ત હોય છે, કારણ કે ઉદરમાં રહેલો ગર્ભ પ્રત્યક્ષ દેખાતો નથી, પરંતુ ઉદરની વૃદ્ધિ આદિથી ગર્ભ ઉપલક્ષિત થાય છે. તેથી તે સંવૃત્તવિવૃત્ત યોનિ કહેવાય છે. અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. ત્રણ-ત્રણ પ્રકારની યોનિઓનું અલ્પબદુત્વઃયોનિ પ્રકાર | અલ્પાબહત્વ | યોનિ પ્રકાર | અલ૫બહત્વ || યોનિ પ્રકાર | અલ્પબદુત્વ
સચિત્ત | ૪ અનંતગુણા || શીત | ૪ અનંતગુણા | સંવૃત્ત | ૪ અનંતગુણા અચિત્ત | ૨ સંખ્યાતગુણા - ઉષ્ણ ર અસંખ્યાતગુણા || વિવૃત્ત | અસંખ્યાતગુણા મિશ્ર | ૧ સર્વથી થોડા | શીતોષ્ણ | ૧ સર્વથી થોડા || સંવૃત્તવિવૃત્ત | ૧ સર્વથી થોડા અયોનિક | ૩ અનંતગુણા || અયોનિક | ૩ અનંતગુણા || અયોનિકો | ૩ અનંતગુણા
૨૪ દંડકના જીવોમાં યોનિઃજીવ પ્રકાર શીત–ઉષ્ણ-શીતોષ્ણ | સચિત્ત-અચિત્ત-મિશ્ર યોનિ
યોનિ નારકી : ૧, ૨, ૩ નરક શીત યોનિ
અચિત્ત ૪, ૫ નરક શીત અને ઉષ્ણ ૬, ૭ નરક ઉષ્ણ યોનિ
સંવૃત્ત-વિવૃત્તસંવૃત્તવિવૃત્ત યોનિ
સંવૃત્ત