________________
| નવમું પદ : યોનિ
एवं आउ-वाउ-वणस्सइबेइंदियतेइंदियचउरिदियाण वि पत्तेयं भाणियव्वं । तेउक्काइयाणं णो सीया, उसिणा, णो सीयोसिणा । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! શું પૃથ્વીકાયિકોની શીતયોનિ હોય છે, ઉષ્ણયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેઓની શીતયોનિ પણ હોય છે, ઉષ્ણયોનિ પણ હોય છે અને શીતોષ્ણુયોનિ પણ હોય છે.
આ રીતે અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની પણ શીત, ઉષ્ણ અને શીતોષ્ણ, તે ત્રણ પ્રકારની યોનિ હોય છે. તેજસ્કાયિક જીવોને શીતયોનિ નથી, ઉષ્ણુયોનિ હોય છે, શીતોષ્ણુયોનિ નથી. | ५ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी? गोयमा ! सीया वि जोणी, उसिणा वि जोणी,सीयोसिणा वि जोणी । सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं एवं चेव तिविहा जोणी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોની શીતયોનિ હોય છે, ઉષ્ણયોનિ હોય છે કે શીતોષ્ણ યોનિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેઓની શીત યોનિ પણ હોય છે, ઉષ્ણ યોનિ પણ હોય છે અને શીતોષ્ણ યોનિ પણ હોય છે. આ જ રીતે સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોની પણ ત્રણ પ્રકારની યોનિ હોય છે. |६ गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी ? गोयमा ! णो सीया जोणी, णो उसिणा जोणी, सीयोसिणा जोणी । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! શું ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોની શીતયોનિ હોય છે, ઉષ્ણુયોનિ હોય છે કે શીતોષ્ણુયોનિ હોય છે? ઉત્તર– હે ગૌતમ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની શીતયોનિ નથી, ઉષ્ણુયોનિ નથી પરંતુ શીતોષ્ણ યોનિ હોય છે. | ७ मणुस्साणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी? गोयमा ! सीया वि जोणी, उसिणा वि जोणी, सीयोसिणा वि जोणी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું મનુષ્યોની શીતયોનિ હોય છે, ઉષ્ણુયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્યોની શીતયોનિ પણ હોય છે, ઉષ્ણુયોનિ પણ હોય છે અને શીતોષ્ણુયોનિ પણ હોય છે. |८ सम्मुच्छिममणुस्साणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी? गोयमा !तिविहा वि जोणी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સંમૂર્છાિમ મનુષ્યોની શીતયોનિ હોય છે, ઉષ્ણુયોનિ હોય છે કે શીતોષ્ણયોનિ હોય છે. ઉત્તર– હે ગૌતમ! તેઓની ત્રણેય પ્રકારની યોનિ હોય છે. | ९ गब्भवक्कंतियमणुस्साणं भंते ! किं सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी? गोयमा ! णो सीया जोणी, णो उसिणा जोणी, सीयोसिणा जोणी ।