________________
| સાતમાં પદ: શ્વાસોશ્વાસ
| ५ |
| ९ सणंकुमारदेवा णं भंते! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा! जहण्णेणं दोण्हं पक्खाणं उक्कोसेणं सत्तण्हं पक्खाणं आणमति वा जावणीससति वा । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! સનસ્કુમાર દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે પખવાડિયે, ઉત્કૃષ્ટ સાત પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. |१० माहिंदगदेवा णं भंते! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा! जहण्णेणं सातिरेगाणं दोण्हं पक्खाणं उक्कोसेणं सातिरेगाणं सत्तण्हं पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહેન્દ્રકલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સાધિક બે પખવાડિયે, ઉત્કૃષ્ટ સાધિક સાત પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. ११ बंभलोगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा! जहण्णेणं सत्तण्हं पक्खाणं, उक्कोसेणंदसण्हं पक्खाणं आणमति वा जावणीससंति वा। भावार्थ:-प्रश्न- भगवन! ब्रह्मलोपना वो 24 संतमविश्वासोश्वासनी प्रठिया ५ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સાત પખવાડિયે, ઉત્કૃષ્ટ દશ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. १२ लंतगदेवा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणंदसण्हं पक्खाणं, उक्कोसेणंचोदसण्हं पक्खाणं आणमंति वा जावणीससंति वा । भावार्थ:-प्रश्न- हे भगवन् ! सान्त ८५ना हेवो 24॥णे अंतर्बाह्य श्वासोश्वासनी प्रठिया पूर्ण કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ પખવાડિયે, ઉત્કૃષ્ટ ચૌદ પખવાડિયે આંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે १३ महासुक्कदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा! जहण्णेणं चोदसण्हं पक्खाणं, उक्कोसेणं सत्तरसण्हं पक्खाणं आणमंतिवा जावणीससंति वा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મહાશુક્ર કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ચૌદ પખવાડિયે, ઉત્કૃષ્ટ સત્તર પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે १४ सहस्सारगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जाव णीससंति वा ? गोयमा ! जहण्णेणं सत्तरसण्हं पक्खाणं उक्कोसेणं अट्ठारसण्हं पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! સહસાર કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ