________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
| ५८
१६५ जीवाणं भंते! जातिणामणिहत्ताउयंकइहिं आगरिसेहिं पकरेंति? गोयमा !जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं अट्ठहिं । भावार्थ:-५२-मावन् ! 4 तिनामनिवत्तायुने 20 माथी छ ? त२-गौतम! જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. १६६ णेरइया णं भंते ! जाइणामणिहत्ताउयं कइहिं आगरिसेहिं पकरेंति ? गोयमा ! जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं अट्ठहिं । एवं जाव वेमाणिया ।
एवं गतिणामणिहत्ताउए वि ठिईणामणिहत्ताउए वि ओगाहणाणमणिहत्ताउए वि पएसणामणिहत्ताउए वि अणुभावणामणिहत्ताउए वि।। भावार्थ:-प्रश्न- भगवन् ! नैयि तिनाम निवत्तायु 240 भार्थोथी बांधे छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, કે ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. આ જ પ્રમાણે અસુરકુમારોથી યાવતુ વૈમાનિક સુધીના જીવોમાં જાતિનામનિધત્તાયુની આકર્ષ સંખ્યાનું કથન કરવું જોઈએ. આ જ રીતે સમસ્ત જીવો ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહના નામનિધત્તાયુ, પ્રદેશનામ નિધત્તાયુ અને અનુભાવનામનિધત્તાયુનો બંધ પણ જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી કરે છે. १६७ एएसिणं भंते !जीवाणं जाइणामणिहत्ताउयं जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं अट्ठहिं आगरिसेहिं पकरेमाणाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? __गोयमा ! सव्वत्थोवा जीवा जातिणामणिहत्ताउयं अट्ठहिं आगरिसेहि पकरेमाणा, सत्तहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, छहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, एवं पंचहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, चउहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, तिहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, दोहि संखेज्जगुणा, एगेणं आगरिसेणं पकरेमाणा संखेज्जगुणा । ___ एवं एएणं अभिलावेणं जावअणुभावणिहत्ताउयं । एवं एते छपिय अप्पाबहुदंडगा जीवादीया भाणियव्वा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ જીવોમાં જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી જાતિનામ નિધત્તાયુ આદિનો બંધ કરનારા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા આઠ આકર્ષોથી જાતિના નિધત્તાયુનો બંધ કરનારા જીવો છે, તેનાથી સાત આકર્ષોથી બાંધનારા સંખ્યાતગુણા છે, તેનાથી છ આકર્ષોથી બાંધનારા સંખ્યાતગુણા છે, તે જ રીતે ક્રમશઃ પાંચ આકર્ષોથી બાંધનારા સંખ્યાતગુણા, તેનાથી ચાર આકર્ષોથી બાંધનારા સંખ્યાતગુણા, તેનાથી ત્રણ આકર્ષોથી બાંધનારા સંખ્યાતણા, તેનાથી બે આકર્ષોથી બાંધનારા સંખ્યાતગુણા અને તેનાથી એક આકર્ષથી બાંધનારા જીવો સંખ્યાતગુણા છે.